![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
થાઇ હાઇ-સ્લિટ ડ્રેસમાં જોવા મળ્યો 'નાગિન'નો બૉલ્ડ અવતાર, ટ્રાન્સપરન્ટ લૂકની તસવીરો વાયરલ
સુરભિ જ્યોતિ સોશય્લ મીડિયા પર હંમેશા પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સને પોતાના વિશે અપડેટ આપતી રહે છે
![થાઇ હાઇ-સ્લિટ ડ્રેસમાં જોવા મળ્યો 'નાગિન'નો બૉલ્ડ અવતાર, ટ્રાન્સપરન્ટ લૂકની તસવીરો વાયરલ surbhi jyoti black transparent dress photoshoot photos viral on internet થાઇ હાઇ-સ્લિટ ડ્રેસમાં જોવા મળ્યો 'નાગિન'નો બૉલ્ડ અવતાર, ટ્રાન્સપરન્ટ લૂકની તસવીરો વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/16/20bf21929efd87c3808903577e2dea60_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ સુરભિ જ્યોતિ ફરી એકવાર પોતાના ગૉર્ઝિયસ લૂકથી ચર્ચામાં આવી છે, સુરભિની ગણતરી ટીવીની જાણીતી અને પૉપ્યુલર એક્ટ્રેસમાં થાય છે, સુરભિ પોતાની એક્ટિંગ અને ગ્લેમરસ અદાઓના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. એકવાર ફરીથી એક્ટ્રેસે પોતાના સેક્સી લૂકથી ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે.
તાજેતરમાં જ સુરભિ જ્યોતિએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં સુરભિ જ્યોતિ બ્લેક ટ્રાન્સપરન્ટ હાઇ થાઇ સ્લિટ ઓફ શૉલ્ડરલ ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે. તસવીરમાં સુરભિ જ્યોતિનો સિઝલિંગ લૂક જોવા મળી રહ્યો છે, જે તેના ફેન્સના દિલોને ઘાયલ કરી રહ્યો છે.
View this post on Instagram
સુરભિ જ્યોતિ સોશય્લ મીડિયા પર હંમેશા પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સને પોતાના વિશે અપડેટ આપતી રહે છે. ફેન્સ પણ સુરભિ જ્યોતિની એક ઝલક જોવા માટે ઉતાવળા રહે છે. વળી, એક્ટ્રેસ પણ એન્ટરટેન્ટનો કોઇ મોકો નથી છોડતી.
View this post on Instagram
સુરભિ જ્યોતિને સૌથી વધુ પૉપ્યુલારિટી ત્યારે મળી જ્યારે તેને કુબુલમાં જોયાની ભૂમિકા નિભાવી હતી. આ શૉમાં કરણ સિંહ ગ્રૉવર સાથે સુરભિ જ્યોતિની કેમેસ્ટ્રી લોકોને ખુબ પસંદ આવી હતી. આ ઉપરાંત સુરભિ જ્યોતિએ નાગિનમાં પણ દમદાર રૉલ કરીને લોકોના દિલમાં જગ્યા બનાવી હતી.
સુરભિ જ્યોતિની વર્કફ્રન્ટની વાત કરીએ તો તેને એકતા કપૂરની સીરિયલ નાગિન 3 (Naagin 3)માં પોતાની ભૂમિકાથી લોકોને દિલ જીતી લીધા. નાગિનની ભૂમિકામાં સુરભિને ફેન્સ ખુબ પસંદ કરે છે. આ પહેલા તેને વર્ષ 2012માં ટીવી પર 'કુબૂલ હૈ'માં પણ કર્યુ હતુ. આ શૉની નવી સિઝનમાં મંદિરા બેદી, આરિફ જકારિયા, સૌરભ રાજ જૈન, નેહલક્ષ્મી અય્યર અને પ્રિયલ ગોરે પણ તેની સાથે કામ કર્યુ છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)