શોધખોળ કરો

Watch: 8 વર્ષનો છોકરો ચલાવી રહ્યો છે ફોર્ચ્યુનર કાર, વીડિયો જોઈને બધા ચોંક્યા...

આ 8 વર્ષનો છોકરો ટોયોટા ફોર્ચ્યુનર કાર ચલાવી રહ્યો છે અને આ છોકરાની કાર ડ્રાઈવિંગનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહી આ છોકોરો તેની 10 વર્ષની બહેનને પણ કારમાં બેસાડીને ફરતો દેખાઈ રહ્યો છે.

Viral Video: છોટા બચ્ચા જાન કે ના કોઈ આંખ દિખાના રે.... 'માસૂમ' ફિલ્મના ગીતને ઘણા બાળકો હકીકતમાં બદલી નાખતા કામ કરતા ઘણી વાર જોવા મળે છે. આવો જ એક છોકરો હવે પાકિસ્તાનમાં જોવા મળ્યો છે. આ 8 વર્ષનો છોકરો ટોયોટા ફોર્ચ્યુનર કાર ચલાવી રહ્યો છે અને આ છોકરાની કાર ડ્રાઈવિંગનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહી આ છોકોરો તેની 10 વર્ષની બહેનને પણ કારમાં બેસાડીને ફરતો દેખાઈ રહ્યો છે.

વીડિયોમાં શું છે..
આ વાયરલ વીડિયો યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાતા બાળકોના નામ અયાન અને અરીબા છે. અયાન 8 વર્ષનો છે અને અરીબા 10 વર્ષની છે. વીડિયોમાં તમે જોશો કે ટોયોટા ફોર્ચ્યુનર કાર ચાલી રહી છે અને થોડી જ વારમાં જ્યારે આપણું ધ્યાન ડ્રાઈવરની સીટ પર જાય છે, ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે કારનો ડ્રાઈવર 8 વર્ષનો ટેણીઓ છે. પોતાનો અને તેના ભાઈનો પરિચય આપતા અરીબા કહે છે કે અમે કારમાં અમારા ગામ આવ્યા છીએ. વીડિયોમાં અરીબા સમજાવી રહી છે કે, તેનો ભાઈ આ કાર સરળતાથી કેવી રીતે ચલાવી શકે છે.

લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યોઃ
સોશિયલ મીડિયાથી લઈને યુટ્યુબ સુધી લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેને શેર પણ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોયો છે અને તેના વ્યુઝ સતત વધી રહ્યા છે. કેટલાક લોકો બાળકની ડ્રાઇવિંગ કુશળતાના વખાણ કરી રહ્યા છે તો કેટલાક આ નાની ઉંમરમાં કાર ચલાવવાની ટીકા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, જો આ ભારત હોત તો બાળકના પિતાની અત્યાર સુધીમાં ધરપકડ થઈ ગઈ હોત. કેટલાક યુઝર્સે આ બંને ભાઈ-બહેનના માતા-પિતાની નીંદા પણ કરી છે.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અજિત પવારને લાગ્યો મોટો ઝટકો, 7 ધારાસભ્યોએ છોડ્યો સાથ,આ પાર્ટીમાં જોડાયા

Miss World 2025: થાઈલેન્ડની ઓપલ સુચાતાએ જીત્યો મિસ વર્લ્ડ 2025નો ખિતાબ 

Operation Shield:  ગુજરાતમાં મોકડ્રીલ બાદ બ્લેક આઉટ, સાયરન વાગતા અનેક શહેરોમાં અંધારપટ 

Weather: ભારે વરસાદ અને ભૂસ્ખલને પૂર્વોતરમાં તબાહી મચાવી, 19ના મોત, 12 હજારથી વધુ લોકો પ્રભાવિત  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક જ ભક્ષક !Hun To Bolish : હું તો બોલીશ : મૂરતિયો કોણ?Visavadar by Election: ગોપાલને ખરીદીને બતાવો, હું રાજકારણ છોડી દઈશ': વિસાવદરમાં કેજરીવાલની ભાજપને ચેલેન્જVisavadar By Election: વિસાવદરમાં AAPનું શક્તિપ્રદર્શન,  AAP ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ભર્યુ ફોર્મ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અજિત પવારને લાગ્યો મોટો ઝટકો, 7 ધારાસભ્યોએ છોડ્યો સાથ,આ પાર્ટીમાં જોડાયા
અજિત પવારને લાગ્યો મોટો ઝટકો, 7 ધારાસભ્યોએ છોડ્યો સાથ,આ પાર્ટીમાં જોડાયા
Miss World 2025: થાઈલેન્ડની ઓપલ સુચાતાએ જીત્યો મિસ વર્લ્ડ 2025નો ખિતાબ 
Miss World 2025: થાઈલેન્ડની ઓપલ સુચાતાએ જીત્યો મિસ વર્લ્ડ 2025નો ખિતાબ 
Operation Shield:  ગુજરાતમાં મોકડ્રીલ બાદ બ્લેક આઉટ, સાયરન વાગતા અનેક શહેરોમાં અંધારપટ 
Operation Shield:  ગુજરાતમાં મોકડ્રીલ બાદ બ્લેક આઉટ, સાયરન વાગતા અનેક શહેરોમાં અંધારપટ 
Weather: ભારે વરસાદ અને ભૂસ્ખલને પૂર્વોતરમાં તબાહી મચાવી, 19ના મોત, 12 હજારથી વધુ લોકો પ્રભાવિત  
Weather: ભારે વરસાદ અને ભૂસ્ખલને પૂર્વોતરમાં તબાહી મચાવી, 19ના મોત, 12 હજારથી વધુ લોકો પ્રભાવિત  
ક્યાંક તમારી પાસે તો નથી ને 200 અને 500 રુપિયાની નકલી નોટ ? જાણો મહત્વના સમાચાર 

Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ

ધોરણ 1થી 5ના વિદ્યાસહાયકોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ, જાણો કારણ

જો વરસાદમાં રદ થાય પંજાબ અને મુંબઈ ક્વોલીફાયર-2, તો કોણ પહોંચશે ફાઈનલમાં, જાણો IPL નો નિયમ 

Embed widget