શોધખોળ કરો
મોદીના બજેટ પર રાહુલ ગાંધીનું આવું રિએક્શન, તસવીર થઈ વાયરલ

1/7

2/7

3/7

4/7

5/7

અનેક લોકોએ ટ્વિટર પર આ તસવીરને શેર કરી છે અને મોદી સરકારના બજેટના વખામ કર્યા છે. ગૌરવ શર્મા @SharmaG28127731એ લખ્યું કે, આ વચગાળાનું બજેટ નહીં પરંતુ વિપક્ષ પર સર્જિકલ સ્ટ્રાઈક હતું. જોકે એવું નથી કે સોશિયલ મીડિયા પર મોદી સરકારના બજેટની ટીકા પણ થઈ રહી અને લોકો સવાલ પણ ઉઠાવી રહ્યા છે. આગળની તસવીરમાં જુઓ લોકોએ તસવીરને લઈને આપેલી પ્રતિક્રિયાઓ.....
6/7

આ તસવીરમાં રાહુલ ગાંધી પોતાના હાથને ચહેરા પર રાખીને બેઠા છે. તેના માથું એક બાજુએ નમેલું છે. નજીક કોંગ્રેસના અન્ય નેતા બેઠા છે. પરંતુ સોશિયલ મીડિયા પર અનેક લોકો તેને તેમની નિરાશા સાથે જોડી રહ્યા છે.
7/7

નવી દિલ્હીઃ સંસદમાં બજેટ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું એક એક્સપ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ તસવીરને કારણે તેને ટ્રોલ પણ કરવામાં આવી રહ્યા છે. ભાજપ સમર્થક આ તસવીરને શેર કરતાં રાહુલ ગાંધી પર ખૂબ કટાક્ષ કરી રહ્યા છે.
Published at : 02 Feb 2019 10:24 AM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
દુનિયા
બિઝનેસ
Advertisement
Advertisement