શોધખોળ કરો

મિસ યૂનિવર્સ હરનાઝે બ્યુટી કોન્ટેસ્ટમાં કેવો મેકઅપ કર્યો હતો અને એ કોણે કરી આપ્યો હતો, જાણો

જો સુંદરતાના માપદંડ પર જોવામાં આવે તો હરનાઝ દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેના દેખાવમાં ગ્લોઇંગ સ્કિન અને મુલાયમ વાળનો મોટો રોલ છે. હેર અને સ્કિન માટે તેમના મેકઅપ આર્ટિસ્ટે કેવો મેકઅપ કર્યો હતો જાણીએ.

વર્ષ 2021ની બ્રહ્માંડ સુંદરતાની પસંદગી કરવામાં આવી છે અને આ વર્ષે મિસ યુનિવર્સ ઈન્ડિયાની હરનાઝ સંધુની પસંદગી કરવામાં આવી છે. જો સુંદરતાના માપદંડ પર જોવામાં આવે તો હરનાઝ દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેના દેખાવમાં ગ્લોઇંગ સ્કિન અને મુલાયમ વાળનો મોટો રોલ છે. હેર અને સ્કિન કેર માટે તે શું કરે છે જાણીએ...

 મિસ યુનિવર્સનાં ફિનાલે રાઉન્ડમાં હરનાઝ સંધુ અલગ અને સુંદર લાગી રહી હતી. તેણીએ ખૂબ જ સુંદર પોશાક પહેર્યો હતો એટલું જ નહીં, આ મેકઅપ અને વાળ પણ તેના દેખાવમાં વધારો કરી રહ્યા હતા. હરનાઝ સંધુના લુકને લઈને મહિલાઓમાં ઘણો ક્રેઝ છે. ખાસ કરીને યુવતીઓ એ પણ જાણવા માંગે છે કે હરનાઝ જેવો લુક મેળવવા શું કરી શકાય.

  હરનાઝ સંધુના હેરસ્ટાઈલિસ્ટ સેવિયો જ્હોન પરેરા અને મેકઅપ ડાયરેક્ટર વેન્ડીએ એક અગ્રણી મીડિયા હાઉસને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિનાલેમાં હરનાઝના દેખાવ માટે તેઓએ શું ઉપયોગ કર્યો હતો અને તેણીએ તેની ત્વચા અને વાળને કેવી રીતે સુંદર દેખાવ આપ્યો હતો. જો તમે પણ હરનાઝ જેવો દેખાવ મેળવવા માંગતા હો, તો લેખને અંત સુધી ચોક્કસ વાંચો.

 ફિનાલે લુક માટે હરનાઝ સંધુના વાળને લોંગ લેયર લુક આપવામાં આવ્યો હતો. આ માટે હરનાઝના વાળને ગ્લોબલ હેર કલર સાથે ટોન અપ કરવામાં આવ્યા હતા જેથી તેના વાળ રીતે  સુંદર દેખાય, સાથે જ વાળને વધુ આકર્ષક બનાવવા માટે હરનાઝના વાળમાં  હાઇલાઇટ્સ પણ આપવામાં આવ્યા હતા. આ કારણે હરનાઝના વાળ ખૂબ જ સુંદર અને ચમકદાર દેખાતા હતા. આટલું જ નહીં, વાળમાં વોલ્યુમ જાળવી રાખવા માટે હરનાઝના વાળમાં એક્સટેન્શનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  ગ્લોબલ હેર કલર અને હેર એક્સટેન્શન માર્કેટમાં ખૂબ જ સરળતાથી મળી જશે. પરંતુ જો તમે આ બંનેનો પહેલીવાર ઉપયોગ કરી રહ્યાં છો, તો ચોક્કસપણે કોઈ નિષ્ણાતની મદદ લો, તેને જાતે જ તમારા વાળમાં ન વાપરો. આમ કરવાથી તમારા વાળને પણ નુકસાન થઈ શકે છે

દરેક વ્યક્તિ માત્ર હરનાઝ સંધુના વાળ વિશે જ નહીં પરંતુ તેની ગ્લોઇંગ સ્કિનનું રાઝ પણ જાણવા માંગે છે. ફિનાલે રાઉન્ડ માટે હરનાઝ સંધુનો મેકઅપ વેન્ડી મેકઅપ આર્ટિસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. તેણી કહે છે, 'હરનાઝને હેવી મેકઅપ લુક આપવાને બદલે, લાઇટ  આઇ મેકઅપ કર્યો હતો.  ચહેરાને ડ્યૂવી લૂક  આપવા માટે ઘણાં બ્રોન્ઝરનો ઉપયોગ કર્યો હતો. તે જ સમયે, હોઠ પર ન્યૂડ લિપસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો હતો, સાથે સાથે ઘણો ગ્લોસ નાખવમાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget