શોધખોળ કરો

Keto Diet Side Effects: ઝડપથી વજન ઘટાડવા માટે અપનાવી રહ્યાં છો કીટો ડાયટ, તો નુકસાન પણ સમજી લો

હાલ આપણે એવા સમયમાં જીવી રહ્યાં છીએ, જ્યાં વજન ઘટાડવાનું મોટાભાગના લોકોનું લક્ષ્ય છે. પછી ભલે તમે ડાયાબિટીસથી પીડિત હો કે સ્થૂળતાથી પીડાતા હોય. એક આહાર જે વજન ઘટાડવા માટે પ્રખ્યાત છે તે છે કીટો ડાયટ.

Keto Diet Side Effects: હાલ આપણે એવા સમયમાં જીવી રહ્યાં છીએ, જ્યાં વજન ઘટાડવાનું મોટાભાગના લોકોનું લક્ષ્ય છે.  પછી ભલે તમે ડાયાબિટીસથી પીડિત હો કે સ્થૂળતાથી પીડાતા હોય. એક આહાર જે વજન ઘટાડવા માટે પ્રખ્યાત છે તે છે કીટો ડાયટ. કિટો ડાયટને  જેનિફર એનિસ્ટનથી લઈને કરણ જોહર અને અદનાન સામી સુધીની હસ્તીઓના  વજન ઘટાડવામાં મદદ કરી છે

કીટો  ડાયટ  શરીરના ઊર્જાના સ્ત્રોતને દૂર કરવા અને તેના બદલે ચરબીના ભંડારને ચયાપચય કરવાનું કામ કરે છે. આમાં કાર્બોહાઇડ્રેટ્સના સ્ત્રોતોને સંપૂર્ણપણે દૂર કરવા અને તેમને પ્રોટીન અને ચરબી સાથે બદલવાનો સમાવેશ થાય છે. આમ કરવાથી શરીરને કીટોસિસમાં આવી જાય  છે - એક ચયાપચયની સ્થિતિ જેમાં શરીર ચરબીના ભંડારને નાના અણુઓમાં તોડવાનું શરૂ કરે છે, જેનો ઉપયોગ પછી ઊર્જા તરીકે થાય છે. પરિણામે, શરીરની ચરબીના ભંડાર સમય જતાં ખતમ થઈ જાય છે.

શું કિટો ડાયટના કોઇ સાઇડ ઇફેક્ટ પણ છે?

કિટો ડાયટ  વજન ઘટાડવાના ઘણા ફાયદાઓ હોવા છતાં પણ તે આપણા શરીરને પણ નુકસાન પહોંચાડવાનું કામ  કરે છે તે સમજવામાં ઘણી વખત   ઘણું મોડું થઈ જતું  હોય છે. શરીરને કાર્બોહાઇડ્રેટથી વંચિત રાખવાથી શરીરના સૌથી મોટા અંગ - ત્વચા અને વાળને નુકસાન થાય છે. જ્યારે પણ કોઈ કિટો ડાયટ શરૂ કરે છે, ત્યારે તેનું ધ્યાન ઝડપથી વજન ઘટાડવા પર હોય છે. જેના કારણે તે એવા પોષક તત્વોનું સેવન બંધ કરી દે છે, જે વાળના સારા સ્વાસ્થ્ય માટે જવાબદાર છે. જેના કારણે વ્યક્તિ ટોલોજન એફ્લુવિયમથી પીડાય છે - જેમાં વાળ ઝડપથી ખરવા લાગે છે. આ સાથે, કીટો તમારા આંતરડાના બેક્ટેરિયાને પણ અસર કરે છે, જેના કારણે પોષણની ઉણપ શરૂ થાય છે અને તેની અસર ત્વચા પર ખીલ અને ફોલ્લીઓ પણ જોવા મળે છે.  

કિટો ડાયટ ત્વચા માટે હાનિકારક છે?

ત્વચા વિટામિન્સ અને ફેટી એસિડ્સ પર જીવંત  રહે છે, જે આપણે મુખ્યત્વે આપણા આહારમાંથી મેળવીએ છીએ. જ્યારે તમે કીટો ડાયટ પર હોવ ત્યારે, તમારી ત્વચા, નખ અને વાળને સૌથી પહેલા અસર થાય છે, કારણ કે પોષણ સૌપ્રથમ યકૃત, હૃદય અને મગજ સુધી પહોંચે છે - જે અંગો શરીરને જીવંત રાખવામાં મદદ કરે છે.તેથી, જ્યારે શરીરમાં પોષણની ઉણપ હોય છે, ત્યારે વજન ઘટતા પહેલા ત્વચા અને વાળ પર તેની વિપરિત અસર  દેખાવા લાગે છે.

Disclaimer: લેખમાં ઉલ્લેખિત સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને તબીબી સલાહ ન સમજવી,  તેને અનુસરતા પહેલા  તમારા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત
લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
શરીરમાં છુપાયેલા આ વાયરસથી ભારતમાં દર વર્ષે 1.9 લાખ લોકોને કેન્સર થાય છે, WHO નો નવો રિપોર્ટ
શરીરમાં છુપાયેલા આ વાયરસથી ભારતમાં દર વર્ષે 1.9 લાખ લોકોને કેન્સર થાય છે, WHO નો નવો રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
Embed widget