શોધખોળ કરો

Weight loss: આ બે જાદુઇ ડ્રિન્કનું જમતા પહેલા કરો સેવન, બરફની જેમ પીગળશે ચરબી

શું આપનું વજન હાર્ડ વર્કઆઉટ બાદ પણ નથી ઉતરતું તો સૌથી આ જાદુઇ ડ્રિન્કને આપના રૂટીનમાં સામેલ કરો,. તેનાથી ફેટ માખણની જેમ પીગળશે,

Weight loss:પેટ અને કમરમાં ફેટની ચરબી જમા થયા બાદ તેને ઓછી કરવી સરળ કામ નથી. કસરત કરવા છતાં તે ઘટતી નથી, તો તમે જમતા પહેલા બે વસ્તુઓનું સેવન કરી શકો છો. લગભગ એક મહિના સુધી તેનો ઉપયોગ કરવાથી ચરબી ઝડપથી ઘટી શકે છે.

 પેટ-કમરની ચરબી તમારા લૂકને બગાડે  છે. જીમમાં કલાકો સુધી વર્કઆઉટ કરવા અને પરસેવો પાડવા છતાં પણ જો તે ઘટતી  ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે બે વસ્તુઓ એવી છે જેનાથી શરીરની ચરબી કોઈપણ પ્રયત્નો વિના ગાયબ થઈ શકે છે. માત્ર જમતા પહેલા તેને લેવાની આદત પાડો. આ એવી જાદુઇ વસ્તુ છે. જે ચરબીને શોષી લે છે.

આ બે વસ્તુઓ બરફની જેમ ફેટ ઓગળાશે

ચરબી ઘટાડતી આ બે વસ્તુઓ એપલ સાઇડર વિનેગર અને ઇસુગુલ છે. લંચ કે ડિનર પહેલા આ બંનેનો ઉપયોગ કરવાથી પેટની ચરબી ઓછી થઈ શકે છે. તેના સેવનથી હાર્ડ વર્કઆઉટ વિના પણ આપ ફેટ બર્ન કરી શકો છો.

 એપલ સાઇડર વિનેગાર

સવારે ઉઠીને સૌથી પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી એપલ સીડર વિનેગર મિક્સ કરીને પીવો. તેનાથી ચરબી ઝડપથી ઘટી શકે છે. એપલ સીડર વિનેગરનો ઉપયોગ મેટાબોલિક સિન્ડ્રોમ માટે દવા તરીકે થાય છે. જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશન અનુસાર, તેમાં એસિટિક એસિડ છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે. તેનાથી  ક્રેવિંગ આપોઆપ બંધ થઇ જાય છે. જેના કારણે ઓછી કેલરી શરીરમાં પહોંચે છે. એપલ સાઇડર વિનેગર પણ બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. તમે દિવસમાં બે કે ત્રણ વખત ખાવાના 15 મિનિટ પહેલા તેનું સેવન કરી શકો છો.

ઇસબગુલના ફાયદા

જ્યારે પણ તમે ખોરાક લો છો તો તેના લગભગ અડધો કલાક પહેલા ઇસબગુલનું સેવન કરી શકો છો. જો તમે ઈચ્છો તો તેને એપલ સાઈડર વિનેગરમાં મિક્સ કરીને પી શકો છો. ફાઈબર વધુ હોવાથી તે ચરબી બર્ન કરે છે.ઇસબુગુલને પાવડરને લીંબુ પાણીમાં ભેળવીને સવારે ખાલી પેટ પીવાથી ફાયદો થાય છે. તમે તેને જમતા પહેલા દહીંમાં મિક્સ કરીને પી શકો છો. લગભગ એક મહિના સુધી આ બંને વસ્તુઓનું સેવન કરવાથી પેટ અને કમરની ચરબી ઝડપથી ઓગળે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget