શોધખોળ કરો

Summer skin care: ઉનાળમાં ત્વચાના જતન માટે આ નેચરલ પીણાનું કરો સેવન, થશે અનેક ફાયદા

નારિયેળ પાણી પીવાથી ત્વચાને સ્વસ્થ રાખી શકાય છે, પરંતુ તેને લગાવવાથી ચહેરા પરના પિમ્પલ્સ દૂર કરી શકાય છે. આ માટે કોટનને નારિયેળના પાણીમાં પલાળી રાખો અને તેને થોડા સમય માટે પિમ્પલ્સ પર રાખો.

skin care:નારિયેળ પાણી પીવાથી ત્વચાને સ્વસ્થ રાખી શકાય છે, પરંતુ તેને લગાવવાથી ચહેરા પરના પિમ્પલ્સ દૂર કરી શકાય છે. આ માટે કોટનને નારિયેળના પાણીમાં પલાળી રાખો અને તેને થોડા સમય માટે પિમ્પલ્સ પર રાખો.

 શુષ્ક ત્વચાની સમસ્યામાં કારગર

 ઉનાળામાં પણ લોકોને શુષ્ક ત્વચાની સમસ્યાનો સામનો કરવો પડે છે અને તેના કારણે ચહેરો પણ નિર્જીવ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, તમે નારિયેળ પાણીમાં હાજર એન્ટીઑકિસડન્ટો અને  નેચરલ શુગરથી ત્વચાની શુષ્કતા દૂર કરી શકો છો.

 ટોનર તરીકે કરો ઉપયોગ

 ઉનાળામાં ત્વચાની સંભાળ માટે તમે ટોનર પણ બનાવી શકો છો. આ માટે એક સ્પ્રે બોટલમાં નારિયેળ પાણી લો અને તેમાં ગુલાબ જળ ઉમેરો. દરરોજ રાત્રે સૂતા પહેલા આ ટોનરને ચહેરા પર સ્પ્રે કરો.

ટેનિંગ દૂર કરો

 ઉનાળામાં ટેનિંગની સમસ્યા થવી સામાન્ય વાત છે. ટેનિંગ અથવા સનબર્ન દૂર કરવા માટે તમારે નારિયેળ પાણીથી બનેલો ફેસ પેક ચહેરા પર લગાવવો પડશે. આ માટે મુલતાની માટી લો અને તેમાં જરૂર મુજબ નારિયેળ પાણી મિક્સ કરો અને તેને ચહેરા પર લાગવો.  સુકાઈ ગયા પછી તેને સાદા પાણીથી વોશ કરી લો.

ડાર્ક સર્કલમાં કારગર નારિયેળ પાણી

 ત્વચા પરના ડાર્ક સર્કલ દૂર કરવા માટે તમે નારિયેળ પાણીની મદદ પણ લઈ શકો છો. એક વાટકીમાં નારિયેળ પાણી લો અને તેમાં થોડી હળદર મિક્સ કરો. આપ  તેમાં ચંદન પાવડર પણ ઉમેરી શકો છો. આ પેસ્ટને લગભગ 10 મિનિટ સુધી લગાવ્યા બાદ ઠંડા પાણીથી ધોઈ લો.

 Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ
સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા

Embed widget