શોધખોળ કરો

Health: લીલા શાકભાજીના ફાયદા તો જાણતા જ હશો હવે નુકસાન પણ જાણી લો,, જાણો કઈ શાકભાજીથી થશે નુકસાન..

લીલા શાકભાજી ખાવાના ઘણા ફાયદા છે. પરંતુ કેટલાક લોકો માટે તે હાનિકારક હોઈ શકે છે.જાણો કઈ શાકભાજી કયા લોકોને નુકસાન પહોંચાડી શકે છે.

Green Vegetable: તમે બાળપણથી આજ સુધી લીલા શાકભાજી ખાવાના ફાયદા સાંભળ્યા જ હશે. આ વાત પણ સાચી છે. લીલા શાકભાજીને સૌથી આરોગ્યપ્રદ માનવામાં આવે છે. તે પોષક તત્વોથી ભરપૂર છે. તેનું કારણ એ છે કે દરેક ભારતીય ઘરમાં લીલા શાકભાજી ખૂબ જ વધારે ખાવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે લીલા શાકભાજી દરેક માટે ફાયદાકારક નથી હોતા. કેટલાક લોકોને લીલા શાકભાજી ખાવાથી પણ નુકસાન થાય છે. ચાલો જાણીએ કોના માટે લીલા શાકભાજી ફાયદાકારક નથી.

પાલક:-પાલક ખાવાથી કિડની સ્ટોનની સમસ્યા થઈ શકે છે. પાલકમાં ઓક્સાલેટ એસિડ ઘણો હોય છે. વધુ પાલક ખાવાથી કેલ્શિયમ ઓક્સાલેટ બનવા લાગે છે જેના કારણે પથરી વધે છે. કિડની ઓક્સલેટને યોગ્ય રીતે ફિલ્ટર કરી શકતી નથી અને આવી સ્થિતિમાં પથરી બનવા લાગે છે. પાલક ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે. પાલકમાં વિટામીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો તમે લોહીને પાતળું કરવાની એન્ટિ-કોએગ્યુલેટિંગ દવા લઈ રહ્યા છો, તો તમારે પાલકનું વધુ સેવન ન કરવું જોઈએ, તેનાથી લોહી ગંઠાઈ જવાની સમસ્યા વધી શકે છે.

ભીંડા:- જો કે ભીંડા ખાવાના ઘણા ફાયદા છે, પરંતુ જો ભીંડાને વધુ પડતી ખાવામાં આવે તો તેનાથી ગેસ ક્રેમ્પ, પેટનું ફૂલવું અને ઝાડા જેવી જઠરને લગતી સમસ્યાઓ થઈ શકે છે. ભીંડામાં ઓક્સાલેટનું પ્રમાણ વધુ હોય છે. જે કિડનીમાં પથરીનું જોખમ પણ વધારી શકે છે. જે લોકોને પહેલાથી જ કિડનીની સમસ્યા હોય તેમણે તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

બ્રોકોલી:- બ્રોકોલીનું સેવન નુકસાન પણ કરી શકે છે. જે લોકોનું પાચનતંત્ર નબળું હોય છે. તેમણે બ્રોકોલીનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તે પાચન ઉત્સેચકોને નુકસાન પહોંચાડે છે. તે ખોરાકનું પાચન અટકાવે છે. આ સિવાય હાઈપોથાઈરોઈડથી પીડિત લોકોએ પણ બ્રોકોલીનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી થાઈરોઈડની સમસ્યા પણ વધી જાય છે.

કોબીજ:- કોબીજનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી કિડનીમાં સ્ટોનની સમસ્યા થઈ શકે છે. આ સિવાય આ ગેસની ફરિયાદ પણ થઈ શકે છે. જેમણે યુરિક એસિડ વધ્યું છે તેણે પણ તેનું સેવન ટાળવું જોઈએ.

વટાણા:- લીલા વટાણા ખાવાથી શરીરમાં યુરિક એસિડ વધે છે, જેનાથી સાંધામાં દુખાવો વધે છે.જો તમે આર્થરાઈટિસથી પરેશાન છો તો તમારે વટાણા ખાવાનું ટાળવું જોઈએ.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
Saif Ali Khan Attack: લોહી જ લોહી દેખાઇ રહ્યું હતુ, મેં ભાડુ પણ ના લીધુ, સૈફને હૉસ્પિટલ પહોંચાડનારા ઓટો ડ્રાઇવરની જુબાની
Saif Ali Khan Attack: લોહી જ લોહી દેખાઇ રહ્યું હતુ, મેં ભાડુ પણ ના લીધુ, સૈફને હૉસ્પિટલ પહોંચાડનારા ઓટો ડ્રાઇવરની જુબાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

MP Haribhai Patel: મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે ઊંઝા મામલતદાર કચેરીની લીધી ઓચિંતી મુલાકાતBharuch News: ભરૂચમાં નકલી પોલીસ ક્રાઈમબ્રાંચના સકંજામાં, પોલીસની ઓળખ આપી શખ્સ કરતો હતો તોડPorbandar News: પોરબંદરમાં કલેક્ટર કચેરી સામે જ ખેડૂત દંપતિ સહિત 3 ખેડૂતોએ શરૂ કર્યુ ઉપવાસ આંદોલનGujarat Weather Updates:કચ્છના નલિયાને પછાડી ગુજરાતનું આ શહેર બન્યું સૌથી ઠંડુ શહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
Saif Ali Khan Attack: લોહી જ લોહી દેખાઇ રહ્યું હતુ, મેં ભાડુ પણ ના લીધુ, સૈફને હૉસ્પિટલ પહોંચાડનારા ઓટો ડ્રાઇવરની જુબાની
Saif Ali Khan Attack: લોહી જ લોહી દેખાઇ રહ્યું હતુ, મેં ભાડુ પણ ના લીધુ, સૈફને હૉસ્પિટલ પહોંચાડનારા ઓટો ડ્રાઇવરની જુબાની
મહિલાઓને મહિને 2500 રૂપિયા, એલપીજી સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી... દિલ્હીમાં બીજેપીના મોટા ચૂંટણી વચનો
મહિલાઓને મહિને 2500 રૂપિયા, એલપીજી સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી... દિલ્હીમાં બીજેપીના મોટા ચૂંટણી વચનો
Saif Ali Khan: સૈફ અલી ખાનની કરોડરજ્જુમાંથી ડોક્ટરોએ કાઢ્યો અઢી ઇંચનો છરીનો ટુકડો, તસવીર આવી સામે
Saif Ali Khan: સૈફ અલી ખાનની કરોડરજ્જુમાંથી ડોક્ટરોએ કાઢ્યો અઢી ઇંચનો છરીનો ટુકડો, તસવીર આવી સામે
Rinku Singh Engagement: ક્રિકેટર રિન્કુ સિંહે કરી સગાઇ, સમાજવાદી પાર્ટીની સાંસદને પહેરાવી એન્ગેજમેન્ટ રિંગ
Rinku Singh Engagement: ક્રિકેટર રિન્કુ સિંહે કરી સગાઇ, સમાજવાદી પાર્ટીની સાંસદને પહેરાવી એન્ગેજમેન્ટ રિંગ
રાજ્યના ખેડૂતોને મોટો ફટકો, ઇફ્કોએ રાસાયણિક ખાતરના ભાવમાં કેટલો કર્યો વધારો?
રાજ્યના ખેડૂતોને મોટો ફટકો, ઇફ્કોએ રાસાયણિક ખાતરના ભાવમાં કેટલો કર્યો વધારો?
Embed widget