શોધખોળ કરો

Health Tips: આપના ઘા વાગ્યા બાદ જો આ પરેશાની થતી હોય તો સાવધાન, આ સમસ્યાના છે સંકેત

લોહીના ગંઠાવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને તેના કારણે હાર્ટ એટેક અને પેટની સમસ્યા થવાની સંભાવના રહે છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ

Blood Coagulates: લોહીના ગંઠાવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને તેના કારણે હાર્ટ એટેક અને પેટની સમસ્યા થવાની સંભાવના રહે છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ

કેટલીકવાર આંતરિક ઈજાને કારણે ત્વચાનો રંગ જાંબલી અને લાલ થઈ જાય છે.અમે ઘણીવાર આ પ્રકારની ઈજાને અવગણીએ છીએ. પરંતુ તમને જણાવી દઈએ કે આ પ્રકારની સમસ્યા નસોમાં લોહી જમા થવાને કારણે થાય છે. હાથ અને પગના ઉપરના ભાગમાં થતી ઇજાઓનો ઉપચાર કરવો સરળ છે, પરંતુ કેટલીકવાર ઇજા આંતરિક હોય છે. તેથી તેમાં બ્લડ ક્લોટ જમા થઈ જાય છે, જેના કારણે ઘણી સમસ્યાઓ થવાની શક્યતા વધી જાય છે. ચાલો જાણીએ લોહી ગંઠાઈ જવાથી થતી સમસ્યાઓ વિશે

લોહી ગંઠાઈ શું છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્લડ ક્લોટએ લોહીનો એક ભાગ છે.જે લિક્વિડમાંથી જેલ અથવા સોલિડમાં બદલાય છે. લોહી ગંઠાઈ જવું એ એક સામાન્ય પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દ્વારા, ઈજાના કિસ્સામાં લોહીને વહેતું અટકાવી શકાય છે, પરંતુ કેટલીકવાર નસની અંદર લોહી ગંઠાઈ જાય છે જે આપણા શરીર માટે જોખમી સાબિત થઈ શકે છે. ઘણી વખત લોહીની ગંઠાઇ નસો દ્વારા આપણા ફેફસાં અને હૃદય સુધી પહોંચે છે, જે રક્ત પરિભ્રમણને અસર કરે છે. આ સ્થિતિ જીવલેણ બની શકે છે.

હાર્ટ એટેકનું જોખમ

લોહી ગંઠાઈ જવાને કારણે હાર્ટ એટેકનું જોખમ રહેલું છે. ખાસ કરીને જો બ્લડ ક્લોટ તમારા હાર્ટ સુધી પહોંચે તો વ્યક્તિને હાર્ટ એટેક આવી શકે છે. જ્યારે હૃદયમાં લોહી ગંઠાઈ જાય છે, ત્યારે તે રક્ત પરિભ્રમણને ઘટાડે છે. જેના કારણે હૃદયની સમસ્યાઓ વધવા લાગે છે. આ સ્થિતિમાં ચક્કર આવવા, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, જડબામાં દુખાવો, પરસેવો આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

પેટની સમસ્યાઓ

ક્યારેક પેટમાં લોહીની ગંઠાઇ જાય છે, જે ડીપ વેઇન થ્રોમ્બોસિસનું એક સ્વરૂપ છે. જેના કારણે પેટમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવાની સંભાવના રહે છે. પેટમાં લોહી ગંઠાઈ જવાથી ગંભીર પીડા, ઉબકા, ઉલટી, ઝાડામાં લોહી આવી શકે છે.

 Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget