શોધખોળ કરો

Health Tips: જાડા ગાલને પાતળા કરવા માટે અજમાવો 3 બ્રેસ્ટ એક્સરસાઈઝ, ચહેરા પર આવશે ચમક અને ઓછું થશે Face Fat

એ એક ગેરસમજ છે કે તમારા ચહેરાનો આકાર અને સંરચના માત્ર આનુવંશિકતા પર આધાર રાખે છે, પરંતુ એવું નથી. તે ઘણી હદ સુધી કસરત પર પણ આધાર રાખે છે અને યોગ્ય કસરતની મદદથી તમે તમારા ગાલને યોગ્ય આકારમાં લાવી શકો છો.

Reduce Face Fat: ટોન્ડ અને સ્લિમ ચહેરો કોને નથી જોઈતો? તેનાથી તમે યુવાન દેખાઓ છો. પરંતુ, કેટલાક લોકોના ચહેરાની ચરબી વધી જવાને કારણે સેલ્ફી લેતી વખતે ડબલ ચિન અને પફી ગાલ ખૂબ જ ખરાબ દેખાય છે. આ એટલા માટે છે કારણ કે ચહેરાની ચરબી અન્યત્ર ચરબીની જેમ છુપાવી શકાતી નથી.

જો કે, ચહેરાની ચરબીથી છુટકારો મેળવવો સરળ નથી. જેનો બોડી માસ ઇન્ડેક્સ વધારે હોય છે તેમના ચહેરા પર ચરબી જમા થાય છે, જેના કારણે તેમના ગાલ જાડા દેખાય છે. તમારું વજન ઓછું થતાં જ તમારો ચહેરો પાતળો થવા લાગે છે. પરંતુ, આ સિવાય પણ ચેહેરો ટોન્ડ અને સ્લીમ કરવાનો એક ઉપાય છે. અને તે છે કસરત…

કસરત -1

  • એક્યુપ્રેશર કરવા માટે, તમારી પીઠ સીધી રાખીને બેસો.
  • પછી તમારા ચહેરાને 10 સેકન્ડ માટે ચુસ્તપણે દબાવો, બંને ગાલને અંદરની તરફ ખેંચો
  • થોડો આરામ કરો.
  • આ કસરત તમારા સ્નાયુઓને સંકોચવામાં મદદ કરે છે. ઉપરાંત, તે રક્ત પરિભ્રમણને સુધારે છે. જ્યારે પણ તમને સમય મળે ત્યારે આ કસરત કરો. દિવસમાં ઓછામાં ઓછી ત્રણ વખત આ કસરત કરવાથી તમને રિઝલ્ટ મળશે.

કસરત -2

  • આ કસરત કરવા માટે, સીધા બેસો.
  • આકાશ કે છતને જુઓ
  • ઉપર જોતા ચુમ્મી આપતા હોય તે એક્શન કરો
  • બંને હોંઠને ઉપરની તરફ ખેંચો
  • આવું 7થી 8 વખત કરો
  • આમ કરવાથી તમે તમારા કાન પાસે જડબાના સ્નાયુઓ અનુભવશો. જેના કારણે ગાલના મસલ્સ સક્રિય થશે, ગાલમાં બિનજરૂરી ચરબીને ઓગાળવામાં આ કસરત મદદરૂપ થશે.

કસરત -3

  • આ કરવા માટે, તમારી પીઠ સીધી કરીને બેસો.
  • તમારા મોંમાં હવા ભરો.
  • હવા ભરેલી રાખીને 15 સુધી ગણો
  • દરમિયાન તમારી આંખો થોડી પહોળી રાખો.
  • આ કસરત ઓછામાં ઓછા 3 વખત કરો. જેનાથી રક્ત પરિભ્રમણને સુધારશે અને ચહેરો પરફેક્ટ શેઈપમાં લાવી શકાય છે.

Sugar Fee Side Effect: શું આપ પણ શુગર ફ્રી ફૂડ લેવાનો રાખો છો આગ્રહ? તો સાવધાન, થઇ શકે છે આ નુકસાન
Sugar Fee Side Effect: જો આપ  ફિટનેસ અને વજન ઘટાડવા માટે સુગર ફ્રી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો, તો સાવચેત રહો. સુગર ફ્રી હાર્ટ, બ્રેઈન સ્ટ્રોક અને સ્થૂળતાનું કારણે કારણ બની શકે છે. 
આજકાલ લોકો શુગર ફ્રી પ્રોડક્ટ્સનો ખૂબ ઉપયોગ કરવા લાગ્યા છે. સુગર ફ્રી પેકેજ્ડ ફૂડ હેલ્ધી માનવામાં આવે છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, જે લોકો લાંબા સમય સુધી વધુ સુગર ફ્રી ટેબ્લેટ અથવા તેમાંથી બનેલી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે તેમને કાર્ડિયોવેસ્ક્યુલર રોગો અને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધે છે. આવી સ્થિતિમાં, ભારત જેવા દેશમાં, જ્યાં લાખો લોકો શુગર ફ્રીનો ઉપયોગ કરે છે, તેઓએ જાગૃત થવાની જરૂર છે.

શુગર ફ્રી આ રોગોનું જોખમ વધે  છે

ફ્રાન્સમાં લગભગ 9 વર્ષ સુધી 1 લાખ લોકો પર કરવામાં આવેલા ફોલો-અપ અભ્યાસમાં આ વાત સામે આવી છે. જેમાં ડાયાબિટીસના દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે આવા લોકોમાં હૃદય રોગનો ખતરો 9 ટકા વધારે હોય છે.  આવા લોકોમાં બ્રેઈન સ્ટ્રોકનું જોખમ 18 ટકા વધારે છે.

શુગર ફ્રી હાનિકારક કેમ છે?
ખરેખર, કૃત્રિમ સ્વીટનરનો ઉપયોગ ખાંડ મુક્ત ઉત્પાદનોમાં થાય છે. તે 3 ક્ષાર ભેળવીને તૈયાર કરવામાં આવે છે. આ ત્રણેય ક્ષાર સ્થૂળતા, હૃદય, ડાયાબિટીસ અને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધારે છે.

આ વસ્તુઓમાં શુગર ફ્રી મળે છે
બજારમાં આવા ઘણા સુગર ફ્રી પેક્ડ ડ્રિંક્સ, ફૂડ, જ્યુસ અને કેક વગેરે  મળે છે. લોકો ફિટનેસ અને ઓછી કેલરી લેવા માટે આ ખોરાકનો ઉપયોગ કરે છે. આરોગ્ય પ્રત્યે જાગૃત લોકો સફેદ ખાંડને બદલે સુગર ફ્રી પ્રોડક્ટ્સ તરફ આગળ વધી રહ્યા છે. જોકે હજુ પણ ભારતમાં શુગર ફ્રીનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. તેની માત્રા અને સીમારેખા ડાયાબિટીસ શુગર ફ્રીની આડઅસરમાં મહત્વનો ભાગ ભજવે છે.

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget