શોધખોળ કરો

Recipe: મોમોઝ ખાવાનું પસંદ હોય તો આ રીતે આપો હેલ્ધી ટ્વિસ્ટ, ફટાફટ બનીને થઈ જશે તૈયાર

Healthy Breakfast Recipe: મોમોઝ, બાળકો અને વડીલો દરેકને ગમે છે, તેથી તેને ઘરે જ હેલ્ધી રીતે તૈયાર કરો. મેંદાને બદલે, સોજીથી બનેલા આ મોમોઝને હેલ્ધી બ્રેકફાસ્ટની યાદીમાં સામેલ કરી શકાય છે.

Healthy Breakfast Recipe: ઘણા લોકોને મોમોઝ ખાવાનું પસંદ હોય છે. પરંતુ મેંદામાંથી બનેલા આ મોમોઝ તદ્દન બિનઆરોગ્યપ્રદ હોય છે. ખાસ કરીને રસ્તા પર મળતા મોમોમાં પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્યને કારણે તેને ખાવાનું ટાળવું વધુ સારું છે. પણ જો તમને મોમોઝ બહુ પસંદ છે તો તેને સોજીથી બનાવો. તેલમાં તળ્યા વગર બનેલા આ મોમોઝને હેલ્ધી બ્રેકફાસ્ટમાં સામેલ કરી શકાય છે. જે બાળકોથી લઈને વડીલો સુધી દરેકને ખાવાનું ગમશે. તો ચાલો જાણીએ શું છે સોજીમાંથી બનેલા મોમોઝ બનાવવાની રેસિપી.

સોજી મોમો માટેની સામગ્રી

એક કપ સોજી

સ્વાદ માટે મીઠું

બે થી ત્રણ ચમચી તેલ

8-10 કળી લસણની બારીક સમારેલી

લીલા મરચા બારીક સમારેલા

1 કોબી બારીક સમારેલી

ડુંગળી બારીક સમારેલી

1 ચમચી લાલ મરચું પાવડર

કાળા મરીનો પાઉડર 

સોજીના મોમો બનાવવાની રીત

સૌપ્રથમ સોજીને બ્લેન્ડરમાં નાખીને બારીક પાવડર બનાવી લો. હવે એક પ્લેટમાં પીસેલી સોજી અને મીઠું મિક્સ કરો. હવે આ લોટમાં પાણી નાખીને એકદમ નરમ કણક બાંધી લો ત્યારબાદ તેમાં એક ચમચી તેલ નાખી તેને સેટ થવા થોડી વાર સાઈડ પર રાખો

મોમોઝ માટે સ્ટફિંગ તૈયાર કરો

લોટ બાંધી લીધા પછી સ્ટફિંગ તૈયાર કરો. કડાઈમાં તેલ મૂકી ગરમ થવા દો. પછી તેમાં બારીક સમારેલું લસણ ઉમેરો. આછું સોનેરી થાય એટલે તેમાં લીલાં મરચાં ઉમેરો અને તેમાં બારીક સમારેલા ગાજરકોબીજ અને ડુંગળી ઉમેરો અને ઉંચી આંચ પર ચડવા દો. સ્વાદ મુજબ મીઠું નાખીને શાકને માત્ર તેજ આંચ પર પકાવો જેથી તેનું પાણી સુકાઈ જાય. હવે શાકભાજીમાં કાળા મરી અને લાલ મરચું ઉમેરો. સારી રીતે તળી લો અને પેનને ગેસ પરથી ઉતારી લો.

મોમો બનાવવા માટે સ્ટીમરમાં પાણી ગરમ કરો અને ઉપર ચાળણી રાખો. કણકના નાના-નાના બોલ બનાવો અને રોટલી વાળી લો અને તેમાં સ્ટફિંગ ભરી દો. સ્ટીમરમાં સ્ટીમ કરો અને હેલ્ધી અને ટેસ્ટી સોજીના મોમો તૈયાર છે. જો તમે ઈચ્છો તો તેને ટામેટાની ચટણી સાથે સર્વ કરો. અથવા પસંદગી મુજબ મરચાંની ચટણી તૈયાર કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget