શોધખોળ કરો

આ ઈદ પર જરૂરથી બનાવો Turkish Special Gilafi Kebab... રેસિપી તરત જ નોંધી લો

Turkish Chicken Gilafi Kebab: ઈદ આવી રહી છે. આ અવસર પર જો તમે કંઈક ખાસ બનાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા લિસ્ટમાં ગિલાફી કબાબની રેસિપી સામેલ કરો.

Turkish Chicken Gilafi Kebab: ભારતીય મેનુમાં કબાબનું વિશેષ સ્થાન છે. જો કબાબ સ્ટાર્ટરમાં મળી જાય, તો મહેમાનો તેને ખુશીથી ખાય છે. હવે જો તમારે ઈદના અવસર પર કોઈ ખાસ કબાબની રેસિપી બનાવવી હોય તો ગિલાફી કબાબ ટ્રાય કરો. ચિકન ગિલાફી કબાબ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તે વિવિધ મસાલા અને ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. તેને ફુદીનાની ચટણી સાથે ખાવામાં આવે છે. આ ઈદ પર તમે ઘરે ગિલાફી કબાબ પણ બનાવી શકો છો. તમારા અતિથિઓને ચોક્કસપણે આ રેસીપી ભાવશે.

ગિલાફી કબાબ બનાવવા માટેની સામગ્રી

½ કિલો બોનલેસ ચિકન ખીમાં

1/2 ચમચી લાલ મરચું પાવડર

1/2 ટીસ્પૂન શેકેલું જીરું પાવડર

1/2 ચમચી ગરમ મસાલા પાવડર

1/4 ચમચી જાવિત્રી પાવડર

સ્વાદ માટે મીઠું

1 ચમચી આદુ અને લસણની પેસ્ટ

10થી 12 બદામ

ફુદીનાના પાન

3 લીલા મરચા

2 કપ ડુંગળી

ચીઝ

1 કપ સમારેલું કેપ્સીકમ

1 કપ સમારેલું લાલ કેપ્સિકમ

1 કપ તેલ

1 લીંબુ

ગિલાફી કબાબ બનાવવા માટેની રીત

એક બાઉલમાં ચિકનના બોનલેસ ટુકડા નિકાળી લો અને તેને સમારીને તેનો ખીમો બનાવી લો

તેમાં લાલ મરચું પાઉડર, જીરું, ગરમ મસાલા પાવડર, મેસ પાવડર, લીંબુ મીઠું, આદુ લસણ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તેને 20 મિનિટ સુધી મેરીનેટ કરવા માટે રાખો.

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી નાખી બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

હવે બદામને બ્લેન્ડરમાં નાખીને પાવડર બનાવી લો.આ પછી ચોપરમાં ફુદીનાના પાન, લીલા મરચાં, તળેલી ડુંગળી નાંખો અને તેને સારી રીતે સમારી લો.હવે મેરીનેટ કરેલા ચિકનમાં ચીઝ, બદામનો પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.હવે તેને ઢાંકીને 10 મિનિટ માટે રેફ્રિજરેટરમાં રાખો હવે એક ટ્રેમાં બારીક સમારેલી ડુંગળી, કેપ્સીકમ, લાલ કેપ્સીકમ રાખો. તમારા હાથને તેલથી ગ્રીસ કરો અને ચિકનનું મિશ્રણ લો અને તેને સ્કીવર પર લગાવો. આ પછી, આ ચિકનને ટ્રે પર મૂકો અને તેને ડુંગળી અને કેપ્સિકમથી કોટ કરો. એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં આ સીખ કબાબ નાંખો અને તેને સારી રીતે તળી લો. જો તમારી પાસે ઓવન છે તો તેને 180 ડિગ્રી પર 10 મિનિટ માટે બેક કરો. એક પછી એક બધા કબાબ બનાવો અને બહાર કાઢી લો. હવે તેને લીલી ચટણી સાથે સર્વ કરો.

ટોપ સ્ટોરી

Washing Machine Tips: કપડાં ધોતી વખતે ન કરો આ 3 ભૂલો, નહીં તો વોશિંગ મશીન થઈ શકે છે ખરાબ!
Washing Machine Tips: કપડાં ધોતી વખતે ન કરો આ 3 ભૂલો, નહીં તો વોશિંગ મશીન થઈ શકે છે ખરાબ!
કોરોનાના નવા વેરિએન્ટ PJ.2.1નો હાહાકાર, દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના
કોરોનાના નવા વેરિએન્ટ PJ.2.1નો હાહાકાર, દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના
Diwali Eye Irritation: દિવાળી પછી આંખોમાં અને ગળામાં થઈ રહી છે બળતરા? તો કરો આ ઈલાજ
Diwali Eye Irritation: દિવાળી પછી આંખોમાં અને ગળામાં થઈ રહી છે બળતરા? તો કરો આ ઈલાજ
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
Embed widget