શોધખોળ કરો

Skin care: યંગ- ગ્લોઇંગ સ્કિન માટે દાડમની છાલમાંથી બનેલું આ ડ્રિંક પીવો, થોડા જ દિવસમાં જોવા મળશે ફર્ક

Pomegranate Peel Drink For Young Glowing Skin: દરેક લોકોને પોતાની સ્કીન યંગ અને ગ્લો કરતી જોઈએ છે. તે માટે દરેક લોકો કોઈને કોઈ નુસખા અપનાવતા હોય છે.

Young Glowing Skin: જે જન્મ લે છે તે વૃદ્ધ પણ થવાનું જ છે. આપણે વૃધ્ધાવસ્થાને રોકી શકવાના નથી. પરંતુ હા તેને થોડાઘણા અંશે નિયંત્રિત કરી શકીએ છીએ. જો આપણે સ્કીનનું યોગ્ય ધ્યાન રાખીએ અને આહારમાં થોડો ફેરફાર કરીએ તો આપણે વધતી ઉંમરની રફતારને નિયંત્રિત કરી શકીએ છીએ. જવાન દેખાવા માટે એટલે કે તમારી સ્કીન યંગ લાગે તે માટે બજારમાં ઘણી બધી પ્રોડક્ટ ઉપલબ્ધ છે. જો કે આ પ્રોડક્ટ ઘણી ખર્ચાળ પણ સાબિત થાય છે. તેવામાં આજે અમે તમને જણાવીશું કે યંગ સ્કીન માટે તમારે તમારા આહારમાં કેવા પીણાંનો સમાવેશ કરવો. અહીં અમે એવા જ એક પીણા વિશે જણાવી રહ્યા છીએ જેને તમે દાડમની છાલમાંથી તૈયાર કરી શકો છો. દાડમ અને તેની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ડિટોક્સ કરવામાં અને વૃદ્ધત્વની સમસ્યાને ધીમી કરવામાં મદદ કરે છે. ત્યારે ચાલો ફટાફટ નોંધી લો દાડમની છાલમાંથી બનેલા આ પીણાંની રેસિપી

દાડમની છાલનું પીણું બનાવવા માટેની સામગ્રી

એક મોટું દાડમ

5 થી 7 તુલસીના પાન

અડધી મુઠ્ઠી ફુદીનો

1 ગ્લાસ ગરમ પાણી

એક ચમચી મધ

દાડમની છાલનું પીણું કેવી રીતે બનાવવું

દાડમની છાલમાંથી પીણું (સરબત) બનાવવા માટે સૌપ્રથમ દાડમને સારી રીતે ધોઈ લો અને તેની છાલ કાઢી લો. દાડમમાં રહેલા દાણાને અલગ કરો અને તેની છાલને બાજુ પર રાખો. હવે દાડમના દાણા, તુલસીના પાન અને ફુદીનાને એક પેસ્ટલમાં નાખીને સારી રીતે ક્રશ કરી લો. અને ત્યારબાદ આ મિશ્રણને એક વાસણ કાઢી લો. હવે બીજા અન્ય વાસણમાં દાડમના દાણા અને દાડમની છાલનો ભૂકો નાખો. ત્યારબાદ હવે તેમાં ગરમ ​​પાણી અને મધ ઉમેરો. સારી રીતે મીક્ષ કરી લો. થોડી વાર એટલે કે 10 થી 12 મિનિટ માટે સેટ કર્યા પછી તેને ગાળીને થોડું-થોડું પીવાથી તમારી સ્કીન થોડા જ દિવસમાં ચમક્વા લાગશે.

Disclaimer: જો કે આ પીણું સંપૂર્ણપણે કુદરતી છે, પરંતુ દરેક વ્યક્તિનું શરીર અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. જો તમને તેમાં હાજર કોઈપણ વસ્તુથી એલર્જી હોય તો આ પીણું ટાળો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget