શોધખોળ કરો

Heavy Periods: પિરિયડ દરમિયાન અતિ રક્તસ્રાવ થાય છે તો સાવધાન, જાણો એક્સપર્ટે શું આપી સલાહ

આપને  ફક્ત આપના પીરિયડ્સ પર ધ્યાન આપવાની જરૂર નથી, પરંતુ સમગ્ર પીરિયડ સાયકલ પર પણ ધ્યાન આપો. NHS મુજબ, સરેરાશ મહિલાને દર 28 દિવસે માસિક સ્રાવ થાય છે. જો કે, જો તમારી આ સાયકલ શોર્ટસ  થઈ રહ્યી છે અને 24 દિવસથી ઓછી રહે છે, તો તમારે પરીક્ષણ કરાવવું જોઈએ. 

Periods Problem: નિષ્ણાતે કહેવું છે  કે, કોઈપણ  પિરિયડસની વધુમાં વધુ  અવધિ સાતથી 10 દિવસની વચ્ચે હોય છે. પરંતુ જો તમારી માસિક સ્રાવ 10 દિવસથી વધુ ચાલે છે, તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

પીરિયડ્સએ સ્ત્રીઓ માટે પર્સનલ અને પ્રાઇવેટ મેટર હોય છે.  તે આ વિષય પર બીજા કોઈની સાથે ચર્ચા કરતી નથી. આ જ કારણ છે કે તેણી તેના પીરિયડ સાયકલ સાથે ચૂપચાપ સંઘર્ષ કરે છે. નેશનલ હેલ્થ સર્વિસના મહિલા સ્વાસ્થ્ય નિષ્ણાત ડૉ. સુસાન્ના અનસ્વર્થે ઘણી મહિલાઓ સાથે આ વિશે વાત કરી. આ તમામ મહિલાઓ પીરિયડ્સની સમસ્યાનો સામનો કરે છે અને તેઓ તેને સામાન્ય માને છે.

ધ મિરરના અહેવાલ મુજબ, ડૉ. સુસાના અનસ્વર્થે વાતચીતમાં જણાવ્યું કે પીરિયડ્સ કેટલા દિવસના હોવા જોઈએ? શા માટે કેટલીકને પિરિયડસ વધુ સમય સુધી અને હેવી ફલો સાથે ચાલે છે.  જો આવું થાય તો મારે ડૉક્ટર સાથે ક્યારે વાત કરવી જોઈએ? નિષ્ણાતે કહ્યું કે કોઈપણ પિરિયડ્સની મહત્તમ અવધિ સાતથી 10 દિવસની વચ્ચે હોવી જોઈએ. તેમણે કહ્યું કે જો તમારો પીરિયડ્સ 10 દિવસથી વધુ ચાલે છે, તો તમારે તાત્કાલિક ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ.

ડૉક્ટરની  ક્યારે સલાહ લેવી જોઇએ.

આપને  ફક્ત આપના પીરિયડ્સ પર ધ્યાન આપવાની જરૂર નથી, પરંતુ સમગ્ર પીરિયડ સાયકલ પર પણ ધ્યાન આપો. NHS મુજબ, સરેરાશ મહિલાને દર 28 દિવસે માસિક સ્રાવ થાય છે. જો કે, જો તમારી આ સાયકલ શોર્ટસ  થઈ રહ્યી છે અને 24 દિવસથી ઓછી રહે છે, તો તમારે પરીક્ષણ કરાવવું જોઈએ.  પીરિયડ્સને લઈને દરેકનો અનુભવ અલગ-અલગ હોય છે, પરંતુ તેના કારણે કોઈને વધારે સમસ્યા ન થવી જોઈએ. આ સમસ્યાઓ પીરિયડ્સને અસર કરે છે નિષ્ણાતો કહે છે કે જો પીરિયડ્સ તમારા રોજિંદા જીવનને અસર કરી રહ્યા છે અથવા તમને મુશ્કેલી આપી રહ્યા છે, તો આવી સ્થિતિમાં ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. એવી ઘણી બાબતો છે જે પીરિયડ્સને અલગ-અલગ રીતે અસર કરે છે, જેમ કે હોર્મોનલ ફેરફારો, પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ જેવી સ્થિતિ. આ સ્થિતિઓ તમારા પીરિયડ્સના ચક્રમાં ફેરફારનું કારણ બની શકે છે અથવા સમસ્યાઓ ઊભી કરી શકે છે. તેથી, કોઈપણ અસામાન્ય પરિસ્થિતિમાં, ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
IND vs ENG 2nd ODI: ભારતે ઈંગ્લેન્ડને કટકમાં 4 વિકેટથી હરાવ્યું, સીરીઝ પર કર્યો કબજો
IND vs ENG 2nd ODI: ભારતે ઈંગ્લેન્ડને કટકમાં 4 વિકેટથી હરાવ્યું, સીરીઝ પર કર્યો કબજો
સદી ફટકારતા જ હિટમેન રોહિતે રાહુલ દ્રવિડનો આ મોટો રેકોર્ડ તોડ્યો, વોર્નરની બરાબર પર પહોંચ્યો 
સદી ફટકારતા જ હિટમેન રોહિતે રાહુલ દ્રવિડનો આ મોટો રેકોર્ડ તોડ્યો, વોર્નરની બરાબર પર પહોંચ્યો 
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર કોણ ઉભુ કરે છે જીવનું જોખમ?Hun To Bolish : હું તો બોલીશ : ખાદી અને ખાખી વચ્ચે વિવાદો કેમ?Anand Child Found : ‘હવે ઘરે પાછું નથી જવું , બીજી મમ્મી-પપ્પા મારે છે’, આણંદથી મળ્યું બાળકSurat Accident : સુરતમાં નબીરાએ બેફામ કાર ચલાવી 2 ભાઈનો લીધો ભોગ | નબીરો કેમેરા સામે રડવા લાગ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
IND vs ENG 2nd ODI: ભારતે ઈંગ્લેન્ડને કટકમાં 4 વિકેટથી હરાવ્યું, સીરીઝ પર કર્યો કબજો
IND vs ENG 2nd ODI: ભારતે ઈંગ્લેન્ડને કટકમાં 4 વિકેટથી હરાવ્યું, સીરીઝ પર કર્યો કબજો
સદી ફટકારતા જ હિટમેન રોહિતે રાહુલ દ્રવિડનો આ મોટો રેકોર્ડ તોડ્યો, વોર્નરની બરાબર પર પહોંચ્યો 
સદી ફટકારતા જ હિટમેન રોહિતે રાહુલ દ્રવિડનો આ મોટો રેકોર્ડ તોડ્યો, વોર્નરની બરાબર પર પહોંચ્યો 
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Rohit Sharma Six Record:રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડ સામે તોડ્યો સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ  
Rohit Sharma Six Record:રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડ સામે તોડ્યો સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ  
Ravindra Jadeja: રવિંદ્ર જાડેજાએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો...73 સેકેન્ડમાં પૂરી કરી ઓવર
Ravindra Jadeja: રવિંદ્ર જાડેજાએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો...73 સેકેન્ડમાં પૂરી કરી ઓવર 
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Vikas Walkar Died: દિલ્હીમાં ટૂકડા-ટૂકડા થયેલી શ્રદ્ધા વાકરના પિતાનું નિધન, દીકરીના અંતિમ સંસ્કારની જોતા રહી ગયા રાહ
Vikas Walkar Died: દિલ્હીમાં ટૂકડા-ટૂકડા થયેલી શ્રદ્ધા વાકરના પિતાનું નિધન, દીકરીના અંતિમ સંસ્કારની જોતા રહી ગયા રાહ
Embed widget