શોધખોળ કરો

AMC Tax Recovery: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 10 દિવસમાં કેટલા રૂપિયાની કરી ટેક્સ રિકવરી? જાણો

AMC Tax Recovery: અમદાવાદમાં બાકી મિલકતવેરાની વસૂલાત માટે ટ્રીગર ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે.

Ahmedabad News:  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સની ચુકવણી ન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘણા લાંબા સમયથી પ્રોપર્ટી ટેકસ ભરપાઈ નહીં કરનારા કરદાતા સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે. અમદાવાદમાં બાકી મિલકતવેરાની વસૂલાત માટે ટ્રીગર ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે બાકી પ્રોપર્ટી ટેક્ષ વસૂલવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આકરા પાણીએ દેખાઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 10 દિવસમાં 13.49 લાખ રૂપિયાની ટેક્સની રિકવરી કરવામાં આવી છે. 2 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધીમાં બાકી રહેલ મિલકતનો ટેક્સ વસુલ કરવામાં આયો છે.

કયા ઝોનમાં કેટલા એકમને અપાઈ નોટિસ અને કેટલો દંડ કરાયો વસુલ

  • મધ્ય ઝોનમાં 44 એકમોને નોટિસ અપાઈ તો 99,796 રૂપિયાની વસુલાત
  • ઉત્તર ઝોનમાં 55 એકમોને નોટિસ અને 130511 રુપિયા વસુલાત
  • દક્ષિણ ઝોનમાં 11 એકમોને નોટિસ અને 62123 રૂપિયા વસુલાત
  • પૂર્વ ઝોનમાં 13 એકમને નોટિસ અને 714198 રૂપિયા વસુલાત
  • પશ્ચિમ ઝોનમાં 20 એકમને નોટિસ અને 79470 રૂપિયા વસુલાત
  • ઉત્તર પશ્ચિમ ઝોનમાં 72 એકમને નોટિસ અને 2,02,872 ની વસુલાત
  • દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 16 એકમને નોટિસ અને 60855 રૂપિયા વસુલવામાં આવ્યા

AMC Tax Recovery: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 10 દિવસમાં કેટલા રૂપિયાની કરી ટેક્સ રિકવરી? જાણો

સ્થાનિક સરકાર રહેણાંક અથવા બિન-રહેણાંક મિલકતોના માલિકો પર મિલકત વેરો વસૂલે છે. અમદાવાદમાં, તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એકત્રિત કરવામાં આવે છે. અમદાવાદમાં મિલકતના માલિકો AMC પ્રોપર્ટી ટેક્સ ચૂકવવા માટે જવાબદાર છે, જેને વેરા બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ આ બિલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને દ્વિ-વાર્ષિક રીતે ચૂકવે છે. અમદાવાદ પ્રોપર્ટી ટેક્સ મિલકતના પ્રકારને આધારે વસૂલવામાં આવે છે.  AMC પ્રોપર્ટી ટેક્સની ગણતરી ઓથોરિટી દ્વારા 'એરિયા-બેઝ્ડ સિસ્ટમ'નો ઉપયોગ કરીને કરવામાં આવે છે. અમદાવાદ પ્રોપર્ટી ટેક્સની ગણતરી માટે મિલકતનું સ્થાન, ઉંમર, વપરાશ અને ભોગવટાના પ્રકાર જેવા બહુવિધ પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
Embed widget