શોધખોળ કરો

Bank Holiday in August 2023: ઓગસ્ટમાં તહેવારના કારણે આટલા દિવસો સુધી બેંકો રહેશે બંધ, જાણો 

બેંક સામાન્ય લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાતામાંથી પૈસા ઉપાડવાથી લઈને પૈસા જમા કરાવવા, જૂની નોટો બદલવા વગેરે માટે બેંકની મુલાકાત લેવી પડે છે.

Bank Holidays in August 2023: બેંક સામાન્ય લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાતામાંથી પૈસા ઉપાડવાથી લઈને પૈસા જમા કરાવવા, જૂની નોટો બદલવા વગેરે માટે બેંકની મુલાકાત લેવી પડે છે. જો તમારે પણ ઓગસ્ટ મહિનામાં બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવું હોય તો આ મહિનાની બેંકની રજાઓની યાદી ચોક્કસ તપાસો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ગ્રાહકોની સુવિધા માટે વાર્ષિક રજાઓની યાદી બહાર પાડે છે. આ સ્થિતિમાં તમે આ  રજાઓની યાદીને ચકાસીને તમારી બેંક સાથે સંબંધિત કાર્યોની સૂચિ સરળતાથી બનાવી શકો છો. રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર ઓગસ્ટ 2023માં બેંકો કુલ 14 દિવસ બંધ રહેશે.

ઓગસ્ટ મહિનામાં ઘણી રજાઓ છે

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં બેંકોમાં ઘણી રજાઓ છે. આ મહિનામાં તહેવારો, જન્મજયંતિ અને શનિવાર અને રવિવારના કારણે બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે. સ્વતંત્રતા દિવસના કારણે 15 ઓગસ્ટે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.આ સિવાય ઓણમ, રક્ષાબંધનના કારણે દેશના ઘણા ભાગોમાં બેંકો બંધ રહેશે. જો તમારે પણ આગામી મહિનામાં કોઈ અગત્યનું કામ પૂરું કરવાનું હોય તો રજાના લિસ્ટ પ્રમાણે તમારું પ્લાનિંગ કરો અને આ મહિનામાં જ આ કામ પૂરું કરો.

ઓગસ્ટમાં બેંકો આટલા દિવસો બંધ રહેશે

6 ઓગસ્ટ, 2023 - રવિવારના કારણે સમગ્ર દેશમાં રજા રહેશે
8 ઓગસ્ટ , 2023 - ગંગટોકમાં તેન્દોંગ લ્હો રમ ફાતના કારણે રજા રહેશે
12 ઓગસ્ટ 2023- બીજા શનિવારે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે
13 ઓગસ્ટ 2023- રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
15 ઓગસ્ટ 2023- સ્વતંત્રતા દિવસના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
16 ઓગસ્ટ 2023- પારસી નવા વર્ષને કારણે મુંબઈ, નાગપુર અને બેલાપુરમાં બેંકો બંધ રહેશે.
18 ઓગસ્ટ 2023- શ્રીમંત શંકરદેવ તિથિને કારણે ગુવાહાટીમાં બેંકો બંધ રહેશે.
20 ઓગસ્ટ 2023- રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે
26 ઓગસ્ટ 2023 - ચોથા શનિવારે દેશભરની બેંકોમાં રજા રહેશે
27 ઓગસ્ટ 2023- દેશભરની બેંકોમાં રવિવારની રજા રહેશે
28 ઓગસ્ટ 2023 - પ્રથમ ઓણમને કારણે કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે
29 ઓગસ્ટ, 2023 - તિરુનમને કારણે કોચી અને તિરુવનંતપુરમમાં બેંક રજા
30 ઓગસ્ટ- જયપુર અને શિમલામાં રક્ષાબંધનના કારણે બેંકો બંધ રહેશે
31મી ઓગસ્ટ 2023 - રક્ષા બંધન/શ્રી નારાયણ ગુરુ જયંતિ/પંગ-લહબસોલના કારણે દેહરાદૂન, ગંગટોક, કાનપુર, કોચી, લખનૌ અને તિરુવનંતપુરમમાં બેંક રજા

આજના સમયમાં નવી ટેક્નોલોજીના કારણે ગ્રાહકો બેંક બંધ હોય ત્યારે પણ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે. આ માટે તે નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અથવા યુપીઆઈ જેવી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે. તમે રોકડ ઉપાડવા માટે ATM નો ઉપયોગ કરી શકો છો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ

રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર

Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન

Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ

Embed widget