શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gold Price: છેલ્લા 10 મહિનામાં સોનું 12000 રૂપિયા સસ્તુ થયું, જાણો લેટેસ્ટ ભાવ

છેલ્લા કેટલાક સમયમાં સોનામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, આવી સ્થિતીમાં સોનામાં રોકાણ કરવાની આ શ્રેષ્ઠ તક છે.

લગ્નસરાની સિઝન શરૂ થાય તે પહેલા જ સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. લગ્નસરાની સિઝનમાં લોકોને સોના-ચાંદીની ખરીદી કરવી હોય તો અત્યારે ઉત્તર સમય છે. વૈશ્વિક સોનાના ભાવ આજે ઘટીને છેલ્લા નવ મહિનાના તળિયે ઉતર્યા છે. અમદાવાદમાં સોનાના દસ ગ્રામના ભાવ વધુ 400 તૂટી 99.50ના 46,300 જ્યારે 99.90ના ભાવ 46,500 પર પહોંચ્યુ છે. જ્યારે ચાંદીના એક કિલોના ભાવમાં પણ 1200 રૂપિયા ઘટીને 68,500 પર પહોંચ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં સોનામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, આવી સ્થિતીમાં સોનામાં રોકાણ કરવાની આ શ્રેષ્ઠ તક છે, ભુતકાળમાં પણ સોનાએ આકર્ષક રિટર્ન આપ્યું છે. પરંતું હવે શોર બજાર, બોન્ડ માર્કેટ જેવા વધુ સારૂ રિટર્ન આપતા પરંતું જોખમી સ્થાનોમાં રોકાણ કરવા તરફ વળ્યા છે. અને તેના કારણે ગોલ્ડ માર્કેટમાં સુસ્તી જોવા મળે છે. અમેરિકાનાં ચલણ ડોલરની તુલનામાં રૂપિયો મજબુત થઇ રહ્યો છે, આવી સ્થિતીએ ભારતમાં ગોલ્ડ બિઝનેસ પર અસર કરી છે. જો કે ગયા વર્ષે રોકાણકારોએ 28 ટકા જ્યારે જ્યારે તેના આગળનાં વર્ષે સોનાએ 25 ટકા રિટર્ન આપ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત

Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા

Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ

‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ

ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન

PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી

Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત

Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ

Embed widget