શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Medicine Price Hike: કેન્સર, ડાયાબિટીસના દર્દીઓને મળશે રાહત, દવાઓ થઈ શકે છે સસ્તી

જાણવા મળી રહ્યું છે કે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 26 જુલાઈએ ફાર્માસ્યુટિકલ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક બોલાવી છે.

Medicine Price: કેન્દ્રની મોદી સરકાર સામાન્ય અને ગંભીર રોગોની સારવારમાં વપરાતી આવશ્યક દવાઓની કિંમતમાં ઘટાડો કરવા વિચારી રહી છે. તેની સત્તાવાર જાહેરાત 15 ઓગસ્ટે થઈ શકે છે. કેન્દ્ર સરકારે આ અંગે વિભાગ સાથે ચર્ચા કરી છે, ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

આ દર્દીઓને રાહત મળશે

કેન્સર, ડાયાબિટીસ અને હૃદયની બીમારીથી પીડિત દર્દીઓને આગામી દિવસોમાં મોટી રાહત મળી શકે છે. સૂત્રોએ આ માહિતી આપી છે. આ રોગોને લગતી કેટલીક દવાઓની કિંમત ઘણી વધારે હોય છે. સરકાર આનાથી ચિંતિત છે અને તેમના ભાવને નિયંત્રિત કરવા માંગે છે.

1000 ટકાથી વધુ માર્જિન

જાણવા મળી રહ્યું છે કે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 26 જુલાઈએ ફાર્માસ્યુટિકલ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક બોલાવી છે. ઘણી દવાઓ પર ટ્રેડ માર્જિન 1000 ટકાથી વધુ છે. હાલમાં, ડ્રગ રેગ્યુલેટર NPPAએ 355 દવાઓની કિંમત પર મર્યાદા મૂકી છે. આ દવાઓ NLEM માં સામેલ છે. આ દવાઓનું ટ્રેડ માર્જિન જથ્થાબંધ માટે 8 ટકા અને છૂટક વિક્રેતાઓ માટે 16 ટકા છે.

કિંમતોમાં 70 ટકાનો ઘટાડો થશે

જો સરકારના આ પ્રસ્તાવનો અમલ થશે તો દવાઓની કિંમતમાં 70 ટકાનો ઘટાડો થશે. વિભાગ આવશ્યક દવાઓની રાષ્ટ્રીય સૂચિમાં ફેરફાર કરી રહ્યું છે. તે 2015 માં બદલવામાં આવ્યું હતું. આમાં, આવી દવાઓના ઊંચા માર્જિન પર કેપ લાદવાની વિચારણા કરવામાં આવી રહી છે, જેનો દર્દીઓ લાંબા સમય સુધી ઉપયોગ કરે છે.

જો કે, ફાર્મા કંપનીઓ યુરેનની દવાઓના ભાવ વધારવા માટે સ્વતંત્ર છે, જે સરકારના સીધા ભાવ નિયંત્રણની બહાર છે. કંપનીઓ આ દવાઓની કિંમતમાં વાર્ષિક 10 ટકા સુધીનો વધારો કરી શકે છે.

આ પણ વાંચોઃ

SBI ના ગ્રાહકો માટે આવ્યા મોટા સમાચાર, માત્ર 4 ક્લિકમાં જ ખાતામાં આવી જશે પૈસા!

RBI Office Attendant: રિઝર્વ બેંકે 4 બેંકો પર પ્રતિબંધ મૂક્યો, હવે માત્ર આટલા જ રૂપિયા ઉપાડી શકાશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

CR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરા કચડી નાખશેRajkot News: રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા ભવ્ય વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
Embed widget