શોધખોળ કરો

Share Market Holiday: આગામી સપ્તાહે શેરબજાર 3 દિવસ બંધ રહેશે, આ કારણે રહેશે રજા

Stock Market Holiday: આગામી સપ્તાહે શેરબજારમાં માત્ર 4 દિવસ જ કારોબાર થશે અને ત્રણ દિવસ રજા રહેશે.

Share Market Holiday in August 2024: જો તમે શેર માર્કેટમાં પૈસા રોકો (stock market investment) છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. આગામી સપ્તાહે શેરબજારમાં (stock market holiday) ત્રણ દિવસની રજા રહેશે. શનિવાર અને રવિવારની રજાઓ સિવાય અન્ય કોઈપણ દિવસે બજારમાં કોઈ વેપાર (no trade) થશે નહીં. ઓગસ્ટ મહિનામાં તહેવારોની ભરમાર (festivals in month of august) હોય છે. આવી સ્થિતિમાં, સ્વતંત્રતા દિવસ 2024ની રજાના કારણે આગામી સપ્તાહે બેંકો તેમજ શેરબજારમાં રજા (stock market holiday) રહેશે.

15મી ઓગસ્ટના કારણે માર્કેટમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય

આગામી સપ્તાહે ગુરુવારે દેશભરમાં સ્વતંત્રતા દિવસની (Independenace Day 2024) ઉજવણી કરવામાં આવશે. આવી સ્થિતિમાં આ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે સમગ્ર દેશમાં (national holdiay) રજા રહેશે. બેંકો અને શાળાઓની સાથે શેરબજાર (stock market will reamin close with banks and schools) પણ બંધ રહેશે. સાપ્તાહિક રજાના કારણે શનિવાર (satruday) અને રવિવારે (sunday) બજાર બંધ રહેશે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે બજાર બંધ હોવાને કારણે ઈક્વિટી, ઈક્વિટી ડેરિવેટિવ્ઝ, SLB, કરન્સી ડેરિવેટિવ્ઝ અને ઈન્ટરેસ્ટ ડેરિવેટિવ્ઝ બજારો બંધ રહેશે.

ઓગસ્ટમાં બજારો આટલા દિવસો સુધી બંધ રહેશે

15મી ઓગસ્ટ - સ્વતંત્રતા દિવસના દિવસે શેરબજાર બંધ રહેશે.

17મી ઓગસ્ટ - શનિવાર રજા રહેશે

18મી ઓગસ્ટ-રવિવાર રજા રહેશે

24મી ઓગસ્ટ - શનિવારના કારણે રજા રહેશે

25મી ઓગસ્ટ - રવિવારના કારણે રજા રહેશે.

31મી ઓગસ્ટ - શનિવારના કારણે રજા રહેશે

આ દિવસોમાં BSE-NSEમાં પણ રજા રહેશે

મહાત્મા ગાંધી જયંતિ (બુધવાર, 02 ઓક્ટોબર)ની રજા પર રજા રહેશે.

દિવાળી (શુક્રવાર, 01 નવેમ્બર) પર શેરબજાર બંધ રહેશે.

ગુરુ નાનક જયંતિ (15 નવેમ્બર, શુક્રવાર)ના કારણે શેરબજારમાં રજા રહેશે.

ક્રિસમસ (બુધવાર, 25 ડિસેમ્બર)ના કારણે બજાર બંધ રહેશે.

બેંકોમાં પણ રજા રહેશે

15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના (Independence Day) કારણે સમગ્ર દેશમાં રજા રહેશે. 18મી ઓગસ્ટે રવિવારની રજા રહેશે. 19 ઓગસ્ટના રોજ દેશભરમાં રક્ષાબંધનનો (Rakshabandhan 2024) તહેવાર ઉજવવામાં આવશે. આ કારણે અમદાવાદ, જયપુર, કાનપુર, લખનઉ જેવા શહેરોમાં બેંકો બંધ રહેશે. 20 ઓગસ્ટે, શ્રી નારાયણ ગુરુ જયંતિ પર કોચી અને તિરુવનંતપુરમમાં બેંક રજા રહેશે.

આ પણ વાંચોઃ

જ્યાં સુધી મોદી તેમના A1 મિત્રની.... હિંડનબર્ગ મામલે ખડગેએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget