શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ગુજરાત સરકારે કઈ 2019 જગ્યાઓ માટે સીધી ભરતીની કરી જાહેરાત? જાણો વિગત

ગુજરાત સરકારે સ્ટાફ નર્સ વર્ગ 3ની સીધી ભરતી સંદર્ભે પરીક્ષા અંગેની જાહેરાત કરી છે. સ્ટાફ નર્સની 2019 જગ્યાઓ પર પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 20-6 ના રોજ પરીક્ષા લેવાશે.11 શહેરમાં પરીક્ષા લેવાશે.

ગાંધીનગરઃ ગુજરાત સરકારે સ્ટાફ નર્સ વર્ગ 3ની સીધી ભરતી સંદર્ભે પરીક્ષા અંગેની જાહેરાત કરી છે. સ્ટાફ નર્સની 2019 જગ્યાઓ પર પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 20-6 ના રોજ પરીક્ષા લેવાશે.11 શહેરમાં પરીક્ષા લેવાશે.

નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યા પછી હવે સંક્રમણ ધીમું પડ્યું છે. જેને કારણે સરકારે થોડો રાહતનો શ્વાસ લીધો છે. જોકે, કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે સરકારે આ સંકટને પહોંચી વળવા માટે કવાયત શરૂ કરી છે. ત્યારે કોરોનામાં મહત્વની ગણાતી સ્ટાફ નર્સ વર્ગ-3ની સીધી ભરતીની સરકારે જાહેરાત કરી છે. 

કોરોનાને કારણે મુલતવી રહેલ CA અને CSની પરીક્ષાઓની તારીખ જાહેર, જાણો ક્યા મહિનામાં છે એક્ઝામ

સીએ અને સીએસની મોકૂફ થયેલી પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ સીએની ઈન્ટર અને ફાઈનલની પરીક્ષા 5 જુલાઈથી તથા ફાઉન્ડેશન પરીક્ષા 24 જુલાઈથી અને સીએસની તમામ પરીક્ષાઓ 10 ઓગસ્ટથી શરૂ થશે.

ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા -આઈસીએઆઈ દ્વારા મે-જુન સેશનની સીએ ફાઉન્ડેશન, ઈન્ટરમીડિએટ અને ફાઈનલની તેમજ સીએ સંબંધિત અન્ય પરીક્ષાઓની નવી તારીખો તથા  પરીક્ષાના વિગતવાર કાર્યક્રમો જાહેર કરવામા આવ્યા છે.

21-22મીથી શરૂ થતી ઈન્ટર-ફાઈનલ પરીક્ષાઓ મોકુફ થયા બાદ હવે સીએ ઈન્ટરમીડિએટ અને ફાઈનલની પરીક્ષા ફાઉન્ડેશન પહેલા લેવાશે અને જે હવે એક જ દિવસે 5મી જુલાઈથી શરૂ થશે.

ઈન્ટરમીડિએટમાં જુના અને નવા કોર્સમાંગ્રુપ-1ની 6, 8,10 અને 12 તથા ગ્રુપ-2ની 14,16 તથા 18મી જુલાઈએ લેવાશે. નવા કોર્સમાં ગ્રુપ-2માં એક પેપર 20મી જુલાઈએ પણ છે. જ્યારે ફાઈનલમાં જુન અને નવા કોર્સમાં ગ્રુપ-1માં 5,7,9 અને 11મી તથા ગ્રુપ-2માં 13,15,17 અને 19મી જુલાઈએ લેવાશે.

ઈન્ટર-ફાઈનલ બાદ 24મી જુલાઈથી ફાઉન્ડેશનની પરીક્ષા શરૂ થશે. ઈન્સ્યોરન્સ એન્ડ રીસ્ક મેનેજમેન્ટ ટેકનિકલ એક્ઝામિનેશનમાં 1થી5 મોડયુલની પરીક્ષા 5થી7 જુલાઈ અને ઈન્ટરનેશનલ ટેક્સેશન એસેસમેન્ટ ટેસ્ટ 5થી7 જુલાઈ સુધી લેવાશે. જ્યારે એડવાન્સ ઈન્ટિગ્રેટેડ કોર્સ ઓન ઈન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ સોફ્ટ સ્કિલની પરીક્ષા દેશના 71 શહેરો અને ભારત બહારના બે શહેરોમાં 30મી જુને લેવાશે. જે માટે 11થી14 જુન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

સીએસની પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરી દેવાઈ છે. મે-જુન સેશનની પરીક્ષાઓ કે જે  અગાઉ 1થી10 જુન સુધી લેવાનાર હતી તે હવે 10 ઓગસ્ટથી શરૂ થનાર છે અને 20 ઓગસ્ટ સુધી લેવાશે. દેશભરમાં લેવાનારી સીએસની પરીક્ષાઓ અંતર્ગત ફાઉન્ડેશન, એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પ્રોગ્રામની પરીક્ષાઓ લેવાશે.જેમાં ફાઉન્ડેશન કોર્સના પેપર 1-2ની પરીક્ષા 13 જુલાઈ અને પેપર 3-4ની પરીક્ષા 14 જુલાઈએ લેવાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dakor Rape Case : ડાકોરની પરણીતાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જલાલુદ્દીને ગુજાર્યું દુષ્કર્મMahisagar Accident | મહિસાગરમાં બાઈક વીજપોલ સાથે ટકરાતા યુવકનું મોત, જુઓ અહેવાલPatidar News : સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચારSurendranagar Accident : ચોટીલા પાસે બોલેરો-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, કોળી પરિવારની 4 મહિલાના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
Embed widget