શોધખોળ કરો

Gujarat Corona: કોરોનાના કેસનો રાફડો ફાટ્યો, અમદાવાદમાં 300ને પાર, જાણો ક્યાં કેટલા કેસ આવ્યા

ગુજરાતમાં ગયા અઠવાડિયે કોરોના વાયરસના નવા કેસોમાં આંશિક ઘટાડો થયો હતો પરંતુ ત્યાર બાદ ફરીથી નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે નવા 665 કેસ નોંધાયા હતા.

Gujarat Corona Update: ગુજરાતમાં ગયા અઠવાડિયે કોરોના વાયરસના નવા કેસોમાં આંશિક ઘટાડો થયો હતો પરંતુ ત્યાર બાદ ફરીથી નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે નવા 665 કેસ નોંધાયા હતા ત્યારે ફરીથી કોરોના વાયરસના નવા કેસોમાં ઉછાળો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 717 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ કેસ અમદાવાદ (Ahmedabad) શહેરમાં નોંધાયા છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમિત થયેલા 562 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે. આજે રાજ્યમાં કોઈ મોત નોંધાયું નથી. 

આજે ક્યાં કેટલા કેસ નોંધાયા? 
રાજ્યમાં આજે નોંધાયેલા નવા 717 કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 309, સુરત શહેરમાં (Surat) 88, વડોદરા શહેરમાં (Vadodara) 29, ગાંધીનગર શહેરમાં 31, ભાવનગર શહેરમાં 16, રાજકોટ શહેરમાં 15 અને જામનગર શહેરમાં 1 કેસ નોંધાયા છે. 

અન્ય જિલ્લાઓના કેસ જોઈએ તો, વલસાડમાં 21, પાટણમાં 19, નવસારીમાં 14, મહેસાણામાં 25, સુરતમાં 28, ભરુચમાં 22, મોરબીમાં 13, વડોદરામાં 12, બનાસકાંઠા અને કચ્છમાં 8-8 કેસ, અમદાવાદ, દ્વારકા અને ભાવનગરમાં 7-7 કેસ, રાજકોટ અને સાબરકાંઠામાં 5-5 કેસ, અમરેલી, આણંદ, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં 4-4 કેસ, જામનગરમાં 3, અરવલ્લી અને ખેડામાં 2-2 કેસ, ગીર સોમનાથ, જૂનાગઢ, તાપી અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો છે.

562 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 3879 થયાઃ
રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 562 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,21,244 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 3879 થયા છે, જેમાં 1 દર્દી  વેન્ટિલેટર પર છે, જયારે 3878 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે કોઈ દર્દીનું મૃત્યુ નથી થયું. કોરોનાથી કુલ મોતનો આંક 10,948 છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન

Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો

ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'

Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સેવાનું સન્માન
Hun To Bolish : હું તો બોલીશ : જુગારનો ખેલ !
Hun To Bolish : હું તો બોલીશ : કોણે વેચવા કાઢી યુનિવર્સિટી?
Saurasthra Rain: સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી , કયા કયા જિલ્લામાં શરૂ થયો વરસાદ ?
Massive cloudburst in J&K's Kishtwar: જમ્મુમાં વાદળ ફાટતા તબાહી, 30 લોકોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Amreli Rain: લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ

130 કિમી રેન્જ અને શક્તિશાળી ફીચર્સ સાથે લોન્ચ થયું Odysse Sun ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત

છોકરામાંથી છોકરી બનેલી અનાયાને સલમાન ખાન તરફથી મળી ઓફર! શું બિગ બોસ 19 માં બતાવશે જલવો?

Gujarat Rain: ચાર સિસ્ટમ થઈ ગઈ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ

Embed widget