શોધખોળ કરો

ખીચડી વજન ઉતારવાની સાથે આ રોગમાં પણ છે ઔષધ સમાન, જાણો તેના અદભૂત ફાયદા

Benefits of Khichdi:કેટલાક લોકો ખીચડીને બીમાર લોકોનું ભોજન માને છે પરંતુ શરીરને સ્વસ્થ રાખતી ખીચડીના અનેક અદભૂત ફાયદા છે

Benefits of Khichdi:કેટલાક લોકો ખીચડીને બીમાર લોકોનું  ભોજન માને છે પરંતુ શરીરને સ્વસ્થ રાખતી ખીચડીના અનેક અદભૂત ફાયદા છે.
ફિટ રહેવા માટે આપે સપ્તાહમાં એક વખત ખીચડી લેવી જોઇએ. ખાસ કરીને આપની પેટની ચરબી કમર સુધી જામી ગઇ હોય તો ખીચડી વજન ઉતારવાની સાથે અનેક રીતે ફાયદાકારક છે. 

પાચન સુધારે છે
આ ડિશ પચાવવા માટે ખૂબ જ સરળ છે. ખીચડી સુપાચ્ય હોવાથી જ બીમાર લોકોને આપવાની ડોક્ટર સલાહ આપે છે. જેનું પાચન કમજોર હોય તેને ખીચડીને ડાયટમાં સામેલ કરવી જોઇએ. 

પૌષ્ટિક ભોજન
ખીચડી, દાળ, ભાત, સબ્જી, મસાલા સાથે બનાવાવમાં આવે છે. જે પોષણથી ભરપૂર હોય છે. જે શરીરને ઊર્જા આપે છે. એક ખીચડીથી આપણા શરીરને બધા જ જરૂરી પોષક તત્વો મળી રહે છે જેથી તે સારૂ ઓપ્શન છે. 

વેઇટ લોસમાં મદદગાર
જો આપની કમરની આસપાસ નિરંતર ચરબી જમા થતી હોય તો આપે અનિવાર્ય દિવસમાં એક વખત ડાયટમાં ખીચડીને સામેલ કરવી જોઇએ. જે  ચરબીને ઘટાડે છે આપના વજનને નિયંત્રિત કરે છે. 

બાળકો માટે ખીચડી
બાળકો માટે ખીચડી સરળ, સુપાચ્ય આદર્શ ભોજન છે. પાલક ખીચડી, મગદાળની ખીચડી બનાવવી ખૂબ જ સરળ છે. ખીચડી બાળકના વિકાસ-વૃદ્ધિ માટે સુપાચ્ય અને એક સંતુલિત આહાર છે. થોડા ઘી સાથે ખીચડી કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે. 

ડાયરિયાની સમસ્યામાં હિતકારી 
જો આપને વારંવાર ડાયરિયાના સમસ્યા રહેતી હોય તો ફોતરા વિનાની મગની દાળની ખીચડી લેવી જોઇએ. આ સમસ્યામાં સૂકી નહી પરંતુ લૂઝ ખીચડી લેવાનું પસંદ કરો. તે સુપાચ્ય છે અને પેટના દુખાવામાં રાહત આપે છે. તે શરીરને નબળું નથી થવા દેતી. તેનાથી શરીરની એનર્જી બની રહે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ

RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ

Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન

પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar: નટવરગઢમાં બે જૂથો વચ્ચે મારામારી, એકનું મોત; ત્રણ ઈજાગ્રસ્તHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા

Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ

Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત

Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર

Embed widget