શોધખોળ કરો

Fact Check: UP ચૂંટણીમાં ગુજરાત પોલીસ તૈનાત કરાઈ ? જાણો શું છે હકીકત

વીડિયોમાં એક શખ્સ માત્ર ગુજરાત વાળા થોડા વોટ આપશે. યુપીમાં યોગી આવશે તેમ કહેતા જોવા મળે છે. જે બાદ એક વ્યક્તિ તેમે આ માટે આવ્યા છો તમે તમે પૂછે છે તો જવાબ હા આપે છે.

Fact Chcek: સોશિયલ મીડિયા પર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક હોય છે. આવી જ એક ખબર હાલ વાયરલ થઈ રહી છે. જેમાં ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત પોલીસ તૈનાત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઉત્તરપ્રદેશના વારાણસીમાં ચૂંટણી ડ્યૂટી માટે ગુજરાત પલીસ તૈનાત કરવાનો દાવો કરવામાં આવ્યો છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, જુઓ આ ગુજરાત પોલીસ છે, જે યુપીમાં ચૂંટણી સંપન્ન કરાવવા આવી છે. આ વીડિયો 6 માર્ચનો છે. હવે ચૂંટણી પંચનું શું કહેવું છે ?

વીડિયોમાં એક શખ્સ GP લખેલી પોલીસ વર્ધી પહેરેલો જોઈ શકાય છે. જે બાદ બસમાં બેઠેલો એક પોલીસકર્મી માત્ર ગુજરાત વાળા થોડા વોટ આપશે અને યુપીમાં યોગી આવશે તેમ કહેતા જોવા મળે છે. જે બાદ એક વ્યક્તિ તેમે આ માટે આવ્યા છો તમે તમે પૂછે છે તો જવાબ હા આપતો હોવાનું સાંભળવા મળે છે. આ પછી એક વડીલ વ્યક્તિ તેને ગુજરાતીમાં આ લોકો તપાસ કરે છે તને શું વાંધો છે તમે કહે છે. યોગી જ આવશે તેમ કહેતા આ વડીલ નહીં આવે તેમ કહે છે.

વીડિયો સામે આવ્યા બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને કહ્યું, આ વીડિયો ભ્રામક છે. સ્થાનિક અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે ગુજરાત પોલીસની કોઈપણ કંપની વારાણસીમાં ચૂંટણી ડ્યૂટી માટે આવી નથી.

Fact Check: UP ચૂંટણીમાં ગુજરાત પોલીસ તૈનાત કરાઈ ? જાણો શું છે હકીકત

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે

શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાંKutch News: કચ્છના પર્યટન સ્થળ માંડવી બીચ પર શાકભાજીની જેમ દારૂ વેચતા યુવકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 

Embed widget