શોધખોળ કરો

કોરોનાથી બચવા વારંવાર ધોઈને માસ્ક પહેરતા હો તો ચેતી જજો, જાણો રીસર્ચમાં થયો શું ખુલાસો ?

પર્યાવરણની દ્રષ્ટિએ પણ સૂતરાઉ કપડાના માસ્ક સારા નીવડ્યા હતા. હવે થયેલા સંશોધન મુજબ વારંવાર એક જ માસ્કનો ઉપયોગ કરવાથી તે માસ્ક પોતાની અસરકારકતા અને પોતાનો મૂળ આકાર ગુમાવી દે છે.

કોરોના મહામારી દરમિયાન ખુદને સુરક્ષિત રાખવાની સૌથી સારી રીતમાંથી એક છે માસ્ક પહેરવું. એક સારી ક્વોલિટીનું માસ્ક 70 ટકા સુધી ચેપ લાગતા રોકી શકે છે અને અન્ય સંબંધિત બીમારીઓ જન્માવતા કીટાણુઓને ફેલાતા પણ રોકે છે. સર્જિકલ માસ્ક કારગર છે. જોકે ઘણાં લોકો દ્વારા કપડાના બનેલ ફરીથ ઉપયોગમાં લેવાય તેવા માસ્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કપડાથી બનેલ રિયૂઝેબલ માસ્ક આર્થિક દૃષ્ટિથી અને પર્યાવરણની અનુકૂળતા પ્રમાણે પણ એક સારો વિકલ્પ બની ચૂક્યો છે. જોકે એક નવા અભ્યાસમાં જાણવા મળ્યા મુજબ વારંવાર ધોઇને પહેરાતા માસ્ક ખતરનાક સાબિત થઇ શકે છે. આ રીતે વારંવાર ધોવામાં આવતા માસ્કની વાઇરસ સામે લડવાની શક્તિ ઓછી થઇ જાય છે અને અન્ય અશુદ્ધિઓ એમાં સહેલાઇથી ભળી જઇ શકે છે. પર્યાવરણની દ્રષ્ટિએ પણ સૂતરાઉ કપડાના માસ્ક સારા નીવડ્યા હતા. હવે થયેલા સંશોધન મુજબ વારંવાર એક જ માસ્કનો ઉપયોગ કરવાથી તે માસ્ક પોતાની અસરકારકતા અને પોતાનો મૂળ આકાર ગુમાવી દે છે. જે કાપડમાંથી માસ્ક બનાવવામાં આવે છે એ સમયની સાથે પોતાનું મૂળ પોત ગુમાવતું જાય છે અને ઘસાતું જાય છે. એક કોમ્પ્યુટર મેાડેલ પર સંશોધન કર્યા પછી વિજ્ઞાનીઓ એવા તારણ પર પહોંચ્યા હતા કે જે કાપડમાંથી માસ્ક બનાવવામાં આવે એ મોં અને નાકમાં ઓક્સિજનના પ્રવેશની પ્રક્રિયામાં અસર કરવા ઉપરાંત સંક્રમણના જોખમને પણ અસર કરે છે. વારંવાર માસ્કને ધોઈને પહેરવાથી તેની વાઇરસ સામે રક્ષણ આપવાની ક્ષમતા ઘટી જાય છે અને વાયરસનું જોખમ વધી જાય છે. કાપડના બનેલા માસ્ક બહુ મોંઘાં હોતાં નથી એટલે શક્ય હોય ત્યાં સુધી એકનો એક માસ્ક લાંબો સમય વાપરવો નહીં જોઇએ એવું આ વિજ્ઞાનીઓનું સંશોધન કહે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget