શોધખોળ કરો

Hyderabad Woman Dies: સાવધાન! મોમોઝે લીધો મહિલાનો જીવ, 20થી વધુની હાલત ખરાબ

Hyderabad Woman Dies: હૈદરાબાદના બંજારા હિલ્સમાં સ્ટ્રીટ વેન્ડરના મોમોઝ ખાધા બાદ 33 વર્ષીય રેશમા બેગમનું મોત થયું હતું. તપાસમાં જાણવા મળ્યું કે મોમોઝ બનાવવા માટેનો લોટ રેફ્રિજરેટરમાં રાખવામાં આવ્યો હતો.

Hyderabad Woman Dies After Eating Momo: હૈદરાબાદના બંજારા હિલ્સ વિસ્તારમાં રોડ કિનારે એક દુકાનદાર દ્વારા વેચાતા મોમો ખાવાથી 33 વર્ષીય મહિલાનું મોત થયું હતું. આ ઉપરાંત અન્ય 20 લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા. મળતી માહિતી મુજબ, આ ઘટના શુક્રવાર (25 ઓક્ટોબર)ના રોજ ખૈરતાબાદમાં બની હતી.

ટેસ્ટમાં જાણવા મળ્યું હતું કે રેશ્મા બેગમ અને તેની 12 અને 14 વર્ષની દીકરીઓએ એક સ્ટ્રીટ વેન્ડર પાસેથી મોમોઝ ખાધા હતા. થોડા સમય પછી, તેને ઝાડા, પેટમાં દુખાવો અને ઉલ્ટી થવા લાગી. રેશ્મા તેના બાળકોની સિંગલ પેરન્ટ હતી.

પોલીસ આ મામલે તપાસ કરી રહી છે
બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર રામ બાબુએ પીટીઆઈ ન્યૂઝ એજન્સીને જણાવ્યું, અમને ગઈકાલે ફરિયાદ મળી હતી કે રેશ્મા બેગમ (33)નું મૃત્યુ થયું હતું અને તે જ દુકાનદારના મોમોઝ ખાધા પછી અન્ય 15 લોકો બીમાર પડ્યા હતા. અમે કેસ નોંધ્યો છે અને આ મામલાની સતત તપાસ ચાલી રહી છે.

ફૂડ સિક્યોરિટી લાયસન્સ વિના મોમોઝ વેચતો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે દુકાનદાર ફૂડ સેફ્ટી લાયસન્સ વિના કામ કરી રહ્યો હતો અને ખોરાક અસ્વચ્છ સ્થિતિમાં તૈયાર કરવામાં આવી રહ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે મોમોસ બનાવવા માટે વપરાતા લોટને પેક કર્યા વગર ફ્રીજમાં રાખવામાં આવ્યો હતો અને તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું કે ફ્રિજનો દરવાજો તુટેલો હતો. આ પછી, ખાદ્ય વિક્રેતાના નમૂનાઓ લેબોરેટરી વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા છે.

ફૂડ સિક્યોરિટી લાયસન્સ વિના મોમોઝ વેચતો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે દુકાનદાર ફૂડ સેફ્ટી લાયસન્સ વિના કામ કરી રહ્યો હતો અને ખોરાક અસ્વચ્છ સ્થિતિમાં તૈયાર કરવામાં આવી રહ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે મોમોસ બનાવવા માટે વપરાતા લોટને પેક કર્યા વગર ફ્રીજમાં રાખવામાં આવ્યો હતો અને તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું કે ફ્રિજનો દરવાજો તુટ્યો હતો. આ પછી, ખાદ્ય વિક્રેતાના નમૂનાઓ લેબોરેટરી વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા છે.

પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો 
રેશ્મા બેગમના પરિવારની પોલીસ ફરિયાદ બાદ, ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ અને પોલીસે સ્ટ્રીટ વેન્ડરને શોધી કાઢ્યો. આ મામલામાં સ્ટોલ ચલાવતા બે લોકોની અટકાયત કરવામાં આવી છે અને હત્યાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો...

BSF Rafting Tour: જાંબાઝ મહિલાઓનું ગંગોત્રીથી ગંગાસાગરનું સાહસિક સફર, આપશે ગંગા સફાઇ અને નારી સશક્તિકરણનો સંદેશ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

IND vs ENG: ઓવલમાં સીરિઝ ડ્રો કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા, ગિલ-ગંભીર સામે છે આ પડકારો
IND vs ENG: ઓવલમાં સીરિઝ ડ્રો કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા, ગિલ-ગંભીર સામે છે આ પડકારો
USA: અમેરિકામાં F-35 ફાઈટર જેટ ક્રેશ, પાયલટનો થયો બચાવ
USA: અમેરિકામાં F-35 ફાઈટર જેટ ક્રેશ, પાયલટનો થયો બચાવ
'શું ખબર એક દિવસ પાકિસ્તાન ભારતને....', અમેરિકાએ PAK સાથે કરી ઓઈલ ડીલ
'શું ખબર એક દિવસ પાકિસ્તાન ભારતને....', અમેરિકાએ PAK સાથે કરી ઓઈલ ડીલ
UPI New Rules: હવે આ બેન્ક UPI પેમેન્ટ પર વસૂલશે ચાર્જ, આ ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો
UPI New Rules: હવે આ બેન્ક UPI પેમેન્ટ પર વસૂલશે ચાર્જ, આ ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો
Advertisement

વિડિઓઝ

Porbandar Loot Case: પોરબંદરના ખીજદળ ગામે લૂંટના કેસમાં પોલીસે 6 આરોપીની કરી ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ નબીરા
Hun To Bolish : હું તો બોલીશ : દવા કે ચોકસ્ટીક?
Hun To Bolish : હું તો બોલીશ : મેયરનું દર્દ, ચીફ ઓફિસરનો દમ !
AAJ No Muddo : આજનો મુદ્દો : તમારી દવા નકલી તો નથી ને?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ઓવલમાં સીરિઝ ડ્રો કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા, ગિલ-ગંભીર સામે છે આ પડકારો
IND vs ENG: ઓવલમાં સીરિઝ ડ્રો કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા, ગિલ-ગંભીર સામે છે આ પડકારો
USA: અમેરિકામાં F-35 ફાઈટર જેટ ક્રેશ, પાયલટનો થયો બચાવ
USA: અમેરિકામાં F-35 ફાઈટર જેટ ક્રેશ, પાયલટનો થયો બચાવ
'શું ખબર એક દિવસ પાકિસ્તાન ભારતને....', અમેરિકાએ PAK સાથે કરી ઓઈલ ડીલ
'શું ખબર એક દિવસ પાકિસ્તાન ભારતને....', અમેરિકાએ PAK સાથે કરી ઓઈલ ડીલ
UPI New Rules: હવે આ બેન્ક UPI પેમેન્ટ પર વસૂલશે ચાર્જ, આ ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો
UPI New Rules: હવે આ બેન્ક UPI પેમેન્ટ પર વસૂલશે ચાર્જ, આ ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો
Sensex-Nifty Crashed: 10 સેકન્ડમાં 4.42 લાખ કરોડ રૂપિયા સ્વાહા, ટ્રમ્પના ટેરિફથી બજારમાં હાહાકાર
Sensex-Nifty Crashed: 10 સેકન્ડમાં 4.42 લાખ કરોડ રૂપિયા સ્વાહા, ટ્રમ્પના ટેરિફથી બજારમાં હાહાકાર
‘હાઇવે પર અચાનક બ્રેક મારવી એ બેદરકારી’ રોડ અકસ્માતો પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
‘હાઇવે પર અચાનક બ્રેક મારવી એ બેદરકારી’ રોડ અકસ્માતો પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
સેમિફાઈનલ રમ્યા વિના ફાઈનલમાં પહોંચ્યું પાકિસ્તાન, WCLમાં ભારત સામેની મેચ થઈ રદ્દ
સેમિફાઈનલ રમ્યા વિના ફાઈનલમાં પહોંચ્યું પાકિસ્તાન, WCLમાં ભારત સામેની મેચ થઈ રદ્દ
બ્રિટન અને ફ્રાન્સ બાદ કેનેડા પણ પેલેસ્ટાઈનને આપશે માન્યતા, શું ઈઝરાયલથી દૂર થઈ રહ્યા છે તેના મિત્રો?
બ્રિટન અને ફ્રાન્સ બાદ કેનેડા પણ પેલેસ્ટાઈનને આપશે માન્યતા, શું ઈઝરાયલથી દૂર થઈ રહ્યા છે તેના મિત્રો?
Embed widget