શોધખોળ કરો

રાફેલની ગુમ થયેલી ફાઇલમાં PM-PMOનું નામ, કાર્યવાહી થવી જોઈએઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા ફરી એક વખત રાફેલ મુદ્દો ગરમાયો છે. બુધવારે સુપ્રીમ કોર્ટમાં મોદી સરકારે સ્વીકાર્યું કે, રક્ષા મંત્રાલયમાંથી ફાઇલો ખોવાઇ ગઇ છે. આ અંગેના રિપોર્ટ પણ અખબારમાં પ્રસિદ્ધ થયા બાદ વિપક્ષ સરકાર પર પ્રહાર કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું કે, એક નવી લાઇન નીકળી છે. ગાયબ થઈ ગયું. 2 કરોડ યુવાઓની રોજગારી ગાયબ થઈ ગઈ, ડોકલામ ગાયબ થઈ ગયું, જીએસટીનો ફાયદો ગાયબ થઈ ગયો અને હવે રાફેલની ફાઇલો પણ ગાયબ થઈ ગઈ. સરકારનું લક્ષ્ય માત્ર ચોકીદારને બચાવવાનો છે. ફાઇલો ગુમ થઈ છે તેનો મતબલ સ્પષ્ટ છે કે કાગળોમાં સચ્ચાઈ છે. જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી સોદાબાજી કરી રહ્યા હતા. હવે દરેક લોકો કરી રહ્યા છે. રાફેલ ડીલમાં નરેન્દ્ર મોદીએ બાઇપાસ સર્જરી કરી છે. આ સરકારમાં રાજમાં રોજગાર-ખેડૂતોની સાથે રાફેલની ફાઇલો ગુમ થઈ રહી છે. મોદી સરકારનું કામ બધું ગાયબ કરવાનું છે. જેમના નામ કાગળોમાં છે તેમના પર કાર્યવાહી થવી જોઈએ. રાફેલની ફાઇલમાં લખ્યું છે કે, પ્રધાનમંત્રી સમાંતર ડીલ કરી રહ્યા હતા. યુપીએની ડીલમાં રાફેલ સમયસર આવી જાત, પરંતુ અંબાણીના કારણે રાફેલ આવવામાં વિલંબ થયો છે. ફાઇલમાં લખ્યું છે કે પીએમઓ દખલ આપી રહ્યું હતું. પ્રધાનમંત્રીની સાથે સાથે બધાની તપાસ થવી જોઈએ. જે પીએમ પર આરોપ લગાવે છે તેમની તપાસ થઈ શકે છે. પરંતુ જ્યાં પીએમનું નામ આવે છે તેની તપાસ કેમ નથી થતી.?  મને એક વાત સમજવામાં નથી આવતી કે પ્રધાનમંત્રી દોષી નથી તો ખુદ તપાસ કરાવીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કેમ નથી કરી દેતા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, પ્રધાનમંત્રી પર પણ કાર્યવાહી થવી જોઈએ. પીએમે જ સીબીઆઈ ચીફને હટાવ્યા હતા. જેના પર સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી. મોદીએ અનિલ અંબાણીને 30 હજાર કરોડનો ફાયદો કરાવ્યો હતો.

ટોપ સ્ટોરી

Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન
Gen Z પ્રોટેસ્ટ દરમિયાન વાયરલ થયેલી આ ગર્લ રિયા અહીર સામેનો કેસ આ કારણે ખેંચાશે પરત
Gen Z પ્રોટેસ્ટ દરમિયાન વાયરલ થયેલી આ ગર્લ રિયા અહીર સામેનો કેસ આ કારણે ખેંચાશે પરત

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget