શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
તમિલનાડુના મંત્રીએ કહ્યું, -PM મોદી માત્ર અમારા જ નહી સમગ્ર દેશના 'ડેડી'
નવી દિલ્હી: તમિલનાડુના મંત્રી ટી રાજેંદ્ર બાલાજીએ એક કાર્યક્રમને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને લઈને એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે સમગ્ર ભારતના પિતા (ઈન્ડિયાના ડેડી) છે. તેમણે આગળ કહ્યું, રાજ્યની સત્તાધારી પાર્ટી અન્ના દ્રવિડ મુનેત્ર કજગમ (AIDMK)ના કોઈ બીજા નહી પરંતું નરેંદ્ર મોદી જ બધુ છે, તે પાર્ટીના અને અમારા બધાના ડેડી છે.
આ દરમિયાન તેમણે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, અમ્માની વાત અલગ હતી તેમના નિર્ણયો પોતાના હતા. જ્યારે અમ્માનું નિધન થયું ત્યારે મોદી જ હતા જેમણે ડેડીની જેમ એઆઈડીએમકેનું માર્ગદર્શન કર્યું. ઉલ્લેખનિય છે કે તમિલનાડુના વિકાસ મંત્રી રાજેંદ્ર બાલાજી વિરૂથુનગર જિલ્લામાં શ્રીવિલ્લિપથુરમાં પાર્ટીની બેઠકને સંબોધિત કરી રહ્યા હતા. અહીં તેમણે કહ્યું, આજે અમ્મા જ્યારે આપણી વચ્ચે નથી, મોદીજી અમારા ડેડી છે, તેઓ અમારા બધાના ડેડી છે, તે ભારતના ડેડી છે.#WATCH Tamil Nadu Minister K T Rajendra Balaji: Amma's (Jayalalithaa) decisions were her own. So it was different, but in today's context due to absence of Amma, Modi is our daddy, he is our daddy, India's daddy. (8.3.19) pic.twitter.com/2zzETpaEIo
— ANI (@ANI) March 9, 2019
વાંચો: એર સ્ટ્રાઇક બાદ રડવા લાગ્યું હતું પાકિસ્તાન, આતંકના આકાને તેમની જ ભાષામાં આપ્યો જવાબઃ મોદી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion