શોધખોળ કરો

Rameshwaram Cafe Blast: કોલકાતામાં સંજય અને ઉદય દાસ બનીને રહેતા હતા બેંગલુરુ બ્લાસ્ટના આપી, આ રીતે થયો પર્દાફાશ

NIAને જાણવા મળ્યું છે કે આ લોકો કોલકાતામાં બે સ્થળોએ રોકાયા હતા અને નકલી ઓળખ કાર્ડ દ્વારા હિંદુ હોવાનું દર્શાવીને બંને જગ્યાએ રૂમો લીધા હતા.

Rameshwaram Cafe Blast Case: રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં 42 દિવસની તપાસ પછી, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ શુક્રવારે (12 એપ્રિલ) પશ્ચિમ બંગાળમાંથી બે આરોપીઓ (મુસાવીર હુસૈન શાજીબ અને અબ્દુલ માથિન તાહા)ની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ NIAને ખબર પડી કે બંને ખોટી ઓળખ સાથે પશ્ચિમ બંગાળમાં રહેતા હતા.

NIAને જાણવા મળ્યું છે કે આ લોકો કોલકાતામાં બે સ્થળોએ રોકાયા હતા અને નકલી ઓળખ કાર્ડ દ્વારા હિંદુ હોવાનું દર્શાવીને બંને જગ્યાએ રૂમો લીધા હતા. શાઝેબે યુષા શાહનવાઝ પટેલ નામના નકલી આધાર કાર્ડનો ઉપયોગ કર્યો હતો અને તે મહારાષ્ટ્રના પાલઘરનો હોવાનો દાવો કર્યો હતો. તાહાએ એક જગ્યાએ કર્ણાટકના વિગ્નેશ બીડી અને બીજી જગ્યાએ અનમોલ કુલકર્ણી તરીકે ઓળખ આપી અને તે જ નામનું આઈડી બતાવ્યું. બીજી હોટલમાં, તેઓએ ઝારખંડ અને ત્રિપુરાના સંજય અગ્રવાલ અને ઉદય દાસ તરીકે તેમના નામ જાહેર કર્યા.

શાજીબે કાફેમાં IED મૂક્યો હતો

આ બંનેની ધરપકડ ગુપ્તચર એજન્સીઓ અને NIA માટે મહત્વપૂર્ણ ઘટનાક્રમ છે. બંનેએ 42 દિવસ સુધી એક પેટર્ન ફોલો કરી જેના પર એજન્સીઓ નજર રાખી રહી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને ફક્ત ગેસ્ટહાઉસ અને ખાનગી લોજમાં રોકાયા હતા જ્યાં ચકાસણી ફરજિયાત નથી. આરોપીઓ કર્ણાટકના શિવમોગા જિલ્લાના તીર્થહલ્લીના રહેવાસી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શાજીબે કાફેમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) લગાવ્યું હતું, જ્યારે તાહા બ્લાસ્ટની યોજના બનાવવા અને તેને અંજામ આપવાનો માસ્ટરમાઇન્ડ હતો.

ફૂટેજમાં બંને ચેક ઇન કરતા જોવા મળ્યા હતા

શાજીબ અને તાહાની ધરપકડના એક દિવસ બાદ બંનેના નવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ફૂટેજ કોલકાતાના એકબાલપુરના છે અને બંને એક ગેસ્ટ હાઉસમાં ચેક ઇન કરતા જોવા મળે છે. શાજીબ અને તાહાએ 25 માર્ચે આ ગેસ્ટ હાઉસમાં ચેક ઇન કર્યું હતું અને ત્યાં ત્રણ દિવસ રોકાયા હતા. તેઓએ કર્મચારીઓને કહ્યું હતું કે તેઓ કર્ણાટક અને મહારાષ્ટ્રના પ્રવાસીઓ છે.

વાતચીત માટે પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરતા

હોટલના રિસેપ્શનિસ્ટ અશરફ અલીએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે તે 25 માર્ચે અહીં આવ્યો હતો અને તેનું ઓળખપત્ર બતાવ્યું હતું અને અમે તેને રૂમ આપ્યો હતો. તેણે 28 માર્ચે હોટેલમાંથી ચેકઆઉટ કર્યું હતું. જ્યારે NIA અધિકારીઓ પહોંચ્યા, તેમણે એન્ટ્રી રજિસ્ટર જોઈને તપાસ શરૂ કરી. અશરફ અલીએ કહ્યું કે અમે હોટલની અંદર ખાવાનું આપતા નથી, તેથી બંને બહાર જમવા જતા હતા. બંને એકબીજા સાથે વાતચીત કરવા માટે તેમની પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરતા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
Embed widget