કોરોનામાં સ્વસ્થ રહેવા માટે Walk જરૂરી છે, જાણો કઇ ઉંમરમાં કેટલું ચાલવું જોઇએ, શું હોવો જોઇએ વોક પ્લાન
health tips:કોરોના કાળમાં લોકો તેમના સ્વાસ્થ્યને લઇને વધુ સજાગ થયા છે,. લાંબા સમય સુધી ફિટ રહેવા માટે આપે હેલ્થી લાઇફસ્ટાઇલ અપનાવવી જરૂરી છે. કોરોના મહામારીની વચ્ચે આપે આપના ખાનપાન અને વ્યાયામ પર ધ્યાન આપવું જરૂરી છે. સ્વસ્થ અને ફિટ રહેવા માટે વોકિંગ એક બેસ્ટ એક્સરસાઇઝ છે. વોકિંગથી વજન નિયંત્રિત રહે છે.કઇ ઉંમરમાં કેટલા કદમ ચાલવું જોઇએ.
health tips:કોરોના કાળમાં લોકો તેમના સ્વાસ્થ્યને લઇને વધુ સજાગ થયા છે,. લાંબા સમય સુધી ફિટ રહેવા માટે આપે હેલ્થી લાઇફસ્ટાઇલ અપનાવવી જરૂરી છે. કોરોના મહામારીની વચ્ચે આપે આપના ખાનપાન અને વ્યાયામ પર ધ્યાન આપવું જરૂરી છે. સ્વસ્થ અને ફિટ રહેવા માટે વોકિંગ એક બેસ્ટ એક્સરસાઇઝ છે. વોકિંગથી વજન નિયંત્રિત રહે છે.કઇ ઉંમરમાં કેટલા કદમ ચાલવું જોઇએ.
ડોક્ટરથી માંડીને ફિટનેસ એક્સ્પર્ટ સુધી દરેક વોકિંગની સલાહ આપે છે. વોકિંગ એક એવું વર્ક આઉટ છે. જેમાં સમગ્ર બોડી એક્ટિવ રહે છે. વોકિંગથી આખી બોડીને મૂવમેન્ટ મળે છે. બધા જ અંગ તેજીથી કામ કરવા લાગે છે. જો આપ રોજ 10,000 કદમ ચાલો તો આપે અન્ય કોઇ વર્કઆઉટ કરવાની જરૂર નથી રહેતી. વોકિંગ દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક રહે છે.
વોક કરવાના ફાયદા
વોકિંગ ખૂબ જ ફાયદાકારક છે. જે નિયમિત રીતે વોક કરે છે., તેને હાર્ટ સંબંધિત બીમારી નથી થતી. ચાલવાથી બ્લડ સરક્યુલેશન ઓછું કરે છે. કોલેસ્ટૉલ કન્ટ્રોલમાં રહે છે.
મગજશક્તિ મજબૂત બને છે. ચાલવાથી મષ્તિકમાં પણ બદલાવ આવે છે. તેની અસર મગજ પર પડે છે. રિસર્ચમાં દાવો છે કે ચાલવાની હોર્મોન્સ બદલે છે. જેનાથી તણાવ ઓછો થા. છે.
વોકિંગ કરવાથી ફેફસાં પણ સ્વસ્થ રહે છે. રોજ વોકિંગ કરવાથી ફેફસાંને વધુ પ્રમાણમાં ઓક્સિજન મળે છે. પગપાળા ચાલવાથી ઓક્સિજનનો ફ્લો સારો થાય છે. ટૂંકમાં વોકિંગ કરવાથી ફેફસાં મજબૂત બને છે.
વોકિંગથી પાચનતંત્ર મજબૂત બને છે. પાચનતંત્ર સારી રીતે કામ કરે છે. પેટ સાફ રહે છે. હેપી હોર્મોન્સ વધુ બનવાથી પેટ સાફ રહે છે.
રોજ 10.000 પગલા ચાલવું જોઇએ. એટલે કે નિયમિત 6થી7 કિલોમીટર ચાલવું જોઇએ. નિયમિત રોજ અડધો કલાક ચાલવું જોઇએ. જો કે વોકિંગ નોર્મલથી થોડું તેજ કરવું જોઇએ. જોઆપની ઉંમર વધુ હોય તો આપે નોર્મલ ચાલી શકો છો.
વોકિંગ કરતી વખતે લાંબા શ્વાસ લેવા જોઇએ,જેનાથી ભરપૂર માત્રામાં ફેફસાંને ઓક્સિજન મળશે., આ રીતે વોકિંગ કરવાથી એનર્જિટિક મહેસૂસ કરે છે.
કેટલી ઉંમરમાં કેટલું ચાલવું જોઇએ
6થી17 વર્ષના યુવકોએ 15000 કદમ ચાલવું જોઇએ. તો યુવતીઓએ 1200 કદમ ચાલવું જોઇએ.ૉ
18થી 40 વર્ષના પુરૂષ મહિલાઓએ રોજ 12000 ડગલા ચાલવું જોઇએ
40થી વધુ ઉંમરના લોકોએ 11000 કદમ ચાલવું જોઇએ
50 વર્ષની ઉંમરના લોકોએ 10 હજાર કદમ ચાલવું જોઇએ.
60 વર્ષથી વધુ ઉંમરના લોકોએ 8000 હજાર કદમ ચાલવું જોઇએ.
60થી વધુ ઉંમરના લોકોએ માત્ર એટલું જ ચાલવું જોઇએ. જ્યાં સુધી થાક ન લાગે