શોધખોળ કરો

Mehsana: ખેરાલુમાં ભણવા આવતી સગીરાની બે યુવકોએ કરી છેડતી, હાથ પકડીને અપહરણનો પ્રયાસ કર્યો ને....

ખેરાલુમાં અભ્યાસ અર્થે આવતી કિશોરીને બે યુવાને છેડતી કરી કરી હતી. અપહરણ કરવાનો પ્રયાસ કરાયો હતો. કિશોરીનો જાહેરમાં હાથ પકડી તેનું અપહરણ કરવાની કોશિષ કરતા  કિશોરીએ બૂમાબૂમ કરી મૂકી હતી.

મહેસાણાઃ  ખેરાલુમાં અભ્યાસ અર્થે આવતી કિશોરીને બે યુવાને છેડતી કરી કરી હતી. અપહરણ કરવાનો પ્રયાસ કરાયો હતો. કિશોરીનો જાહેરમાં હાથ પકડી તેનું અપહરણ કરવાની કોશિષ કરતા  કિશોરીએ બૂમાબૂમ કરી મૂકી હતી. કિશોરીનો ભાઈ તેમજ અન્ય લોકો દોળી આવતાં બન્ને યુવાન ભાગી ગયાં હતા. ખેરાલુ પોલીસે બંન્ને યુવાન સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

ભરબજારમાં અભ્યાસ અર્થે જતી કિશોરીની છેડતી થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ખેરાલુ શહેરમાં અસમાજિકતત્વો બેફામ  બન્યા છે. 

સાવકા પિતાએ 5 વર્ષના પુત્ર સાથે કર્યુ આમ, ઘટના જાણીને તમારા રૂંવાડા થઈ જશે ઉભા

કોઈપણ બાળકની જિંદગીમાં પિતાનો રોલ મહત્વપૂર્ણ હોય છે. જે બાળકોને ઘણી મહત્વની ચીજો શીખવે છે. એક પિતા તેના બાળકને વિશ્વની તમામ પરેશાનીઓથી બચાવીને રાખે છે. પરંતુ ક્યારેક આનાથી ઉલટું પણ જોવા મળતું હોય છે. સાવકા પિતા તેના સંતાનો સાથે ઓરમાયું વર્તન કરતા હોય છે અને બાળકોને સાથે રહેવાનું તો ઠીક વાત પણ નથી કરતા હોતા. સોશિયલ મીડિયા પર એક મહિલાએ તેના પુત્રની જિદંગી સાથે જોડાયેલી સ્ટોરી શેર કરી છે.

મહિલાએ તેના પાંચ વર્ષના પુત્રને બાપનો પ્રેમ મળે એટલે બીજા લગ્ન કર્યા હતા. જે તેની જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થઈ હતી. કારણકે સાવકા પિતા બાળક પર અત્યાચાર ગુજારતા હતા, જેના કારણે તેની જિંદગી નરક બની ગઈ હતી. એક દિવસ મહિલાએ તેના બાળક પર થઈ રહેલા અત્યાચારનો જોઈ પતિની હેવાનિયતનો એક વીડિયા બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો. જે બાદ હોલ પોલીસ આ વ્યક્તિને શોધી રહી છે. આ ઘટના મલેશિયાની શાહઆલમની છે.

સોશિયલ મીડિયા પર panglima perang rimanunaga નામની મહિલાએ આ પેજ પર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં 30 વર્ષીય ટ્રક ડ્રાઇવર તેના સાવકા પુત્રને નિર્દયતાથી ફટકારતો જોવા મળે છે. બાળક ડરનો માર્યો ચીસો પાડીને બાપને માફ કરવા જણાવતો હતો. વીડિયોમાં જોવા મળે છે તેમ સાવકા બાપે તેનો નાજુક હાથ પણ મરડ્યો હતો. જે બાદ મહિલા તેના બાળકને બચાવવા વચ્ચે આવે છે પરંતુ તેમ છતાં શેતાન પિતા અટકવાનું નામ નથી લેતો.
મહિલાએ  તેના પતિની હરકતો કેમેરમાં કેદ કરવા માટે બેડરૂમમાં મોબાઇલ છૂપાવીને રાખ્યો હતો. મહિલાએ કહ્યું કે, તેણે ક્યારેય વિચાર્યુ નહોતું કે બીજા લગ્ન બાદ તેના પુત્ર સાથે આવું વર્તન કરાશે. આ બે મિનિટનો વીડિયો જોઈ તમારા રૂંવાડા ઉભા થઈ જશે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પણ આ શેતાન પિતાને શોધી રહી છે. આ ઘટના 25 ફેબ્રુઆરીની જણાવવામાં આવી રહી છે. મહિલાએ જાન્યુઆરી મહિનામાં જ લગ્ન કર્યા હતા, પરંતુ એક જ મહિનામાં પતિએ તેના સાવકા પુત્રની આવી હાલત કરી હતી.

Bhavnagar : ભાવનગર-તળાજા હાઈવે પર કાર પલટી મારતાં બેના મોત, જાણો સંપૂર્ણ વિગત

ભાવનગરઃ ભાવનગર તળાજા હાઇવે પર સાણોદર નજીક કારચાલકે કાબુ ગુમાવતા કાર પલટી મારતા બેનાં મોત નિપજ્યા છે. કાર ખાળિયામાં ઉતરી જવાથી ડ્રાઇવર સહિત અન્ય કારમાં સવારને ગંભીર ઈજા પહોંચતા બંનેનાં મોત થયા છે. રાત્રિના સમયે રાજપરા ગામેથી કાર લઈને ભાવનગર આવી ગયા હતા. દરમિયાન સાણોદર ગામ પાસે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા પ્રવીણ ભાઈ દેવરાજભાઈ ઇટાલીયા, પરેશભાઈ ધામેલીયા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે.

બ્લેક કલરની honda city કાર GJ06-1849 નંબરની કાર લઈને ભાવનગરની આવી રહ્યાં હતાં. સમગ્ર બનાવને ઘોઘા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget