શોધખોળ કરો

Surat: કોણે 7 દિવસ માટે ફરજીયાત રહેવું પડશે હોમ ક્વોરેન્ટાઈન? હોહા થતાં ક્યો નિર્ણય પાછો લેવાયો?

કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે. સુરત મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 353 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 56,426 થયો છે. નવા 1 મોત સાથે મૃત્યુઆંક વધીને 1141 પર પહોંચ્યો છે. શહેરમાંથી આજે 205 અને જિલ્લામાંથી 5 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે.જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 54,038 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 1247 એક્ટિવ કેસ છે. 

સુરતઃ સુરતમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવતાં સફાળા જાગેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના કેસોને રોકવા માટે ધડાધડ નિર્ણય લેવા માંડ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ગુરૂવારે એક જાહેનામુ બહાર પાડવામાં આવ્યું છે કે, અન્ય રાજ્યમાંથી સુરતમાં આવનાર તમામ વ્યક્તિએ ફરજીયાત સાત દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે. જે કોઈ આ નિયમનું પાલન નહીં કરે તેમની સામે આકરાં પગલાં લેવાશે.  આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા પાંડેસરા હાઉસિંગમાં શાક-ફ્રૂટ માર્કેટ સહિત દુકાનો બંધ કરાવાઈ હતી.

સુરતમાં ગુરૂવારે વધુ 353 કેસ નોંધાતાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 56,426 થયો છે અને વધુ 1 મોત સાથે મૃત્યુઆંક 1141 પર પહોંચ્યો છે. મ્યુનિસિપલ કમિશનરે આદેશ આપ્યો છે કે, અન્ય રાજ્યમાંથી આવનારને ફરજીયાત 7 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે. આ પહેલા સુરત બહારથી આવનારે ફરજીયાત 7 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે એવો આદેશ અપાયો હતો પણ હોહા થતાં આ નિર્ણય પાછો લેવાયો છે. સુરત શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1247 થઈ ગઈ છે.

કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે. સુરત મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 353 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 56,426 થયો છે. નવા 1 મોત સાથે મૃત્યુઆંક વધીને 1141 પર પહોંચ્યો છે. શહેરમાંથી આજે 205 અને જિલ્લામાંથી 5 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે.જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 54,038 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 1247 એક્ટિવ કેસ છે. 

શહેરમાં નાઈટ કર્ફ્યૂનો સમય વધારાયો....
કોરોના વાયરસના કેસ વધતા અમદાવાદ શહેર બાદ સુરત શહેરમાં પણ નાઈટ કર્ફ્યૂનો સમય વધારવામાં આવ્યો છે. સુરત શહેરમાં શુક્રવારથી રાત્રીના 9 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. 

કોરોના સંક્રમણ વધતા સુરત મહાનગરપાલિકાએ  હોટલ અને ગેસ્ટ હાઉસના માલિકોને આદેશ કર્યો છે કે  ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ પાસે RTPCR ટેસ્ટ નેગેટીવ રિપોર્ટ ફરજિયાત લેવાનો રહેશે.  સુરતમાં ગુજરાત બહારના મુલાકાતીઓને RTPCR નેગેટિવ રિપોર્ટ વગર હોટેલ્સ ગેસ્ટ હાઉસ માં રોકાણ નહી મળે.  અમદાવાદ શહેરની જેમ સુરતમાં પણ નાઇટ કફર્યુ રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે.  આગામી શનિવાર અને રવિવારના રોજ મોલ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ

Embed widget