શોધખોળ કરો

Crime: સુરતમાથી પકડાયુ નકલી આધારનું મસમોટું રેકેટ, 5000માં નકલી આધાર કાર્ડ બનાવી આપતા શખ્સની ધરપકડ

સુરતમાં એક મસમોટું કૌભાંડ સામે આવ્યુ છે, સુરતમાં ફરી એકવાર નકલીનો કિસ્સો સામે આવ્યો છે

Surat Crime News: સુરતમાં એક મસમોટું કૌભાંડ સામે આવ્યુ છે, સુરતમાં ફરી એકવાર નકલીનો કિસ્સો સામે આવ્યો છે. હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, ઉત્રાણ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જેના નકલી આધાર કાર્ડ કાઢી આપીને બાંગ્લાદેશીઓને ભારતમાં ઘૂસાડવામાં મદદ કરતો હોવાનો આરોપ છે. ધરપકડ કરાયેલા આરોપીનું નામ ભૂપેન્દ્ર તિવારી છે અને શહેરમાં પાલગરબા સીએસસી સેન્ટર ચલાવી રહ્યો હતો. હાલ પોલીસ આ સમગ્ર મામલે પુછપરછ કરી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, શહેરમાં વધુ એક ચોંકાવનારુ કૌભાંડ સામે આવ્યુ છે. ભારતમાં દિવસ દિવસે બાંગ્લાદેશીઓની ગેરકાયદે ઘૂસણખોરી વધી રહી છે, સુરતમાં એક શખ્સે લગભગ 5000 રૂપિયામાં નકલી આધાર કાર્ડ બનાવી આપીને આ ગુનામાં વધારો કર્યો છે. સુરતમાં માત્ર 5000માં બાંગ્લાદેશીને આધાર કાર્ડ બનાવી આપનારા શખ્સ ભૂપેન્દ્ર તિવારીની પોલીસ ધરપકડ કરી છે. ઉત્રાણ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. ભૂપેન્દ્ર તિવારી પાલગરબા સીએસસી સેન્ટર ચલાવતો હતો. આ પહેલા આ મામલે સુરત પીસીબી અને એસઓજીની ટીમે 9 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી, જે આરોપીઓની પૂછપરછમાં આ આરોપી ભૂપેન્દ્ર તિવારીનું નામ ખુલ્યુ હતુ. ભુપેન્દ્ર તિવારીનું નામ સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આરોપી પાલઘરના સીએસસી સેન્ટરનો સંચાલક છે, અને છેલ્લા કેટલાય સમયથી આ ગુનાને અંજામ આપી રહ્યો છે. પીસીબી અને એસઓજીએ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે, એટલુ જ નહીં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં તેના વિરૂદ્ધમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકી ઉત્રાણ પોલીસ મથકમાં દાખલ થયેલા ગુનામાં આ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 

ખાસ વાત છે કે, કેટલાય બાંગ્લાદેશીઓ ગેરકાયદે ભારતમાં ઘૂસી રહ્યાં હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. આ બાંગ્લાદેશીઓ પૈકી એક બાંગ્લાદેશી જેનુ નામ બહાદુર રફીક ખાન છે, તેની પણ ઉત્રાણ પોલીસે પૂછપરછ કરી હતી, તેમાં પણ આરોપી ભૂપેન્દ્ર તિવારીનું નામ સામે આવ્યુ હતુ. બહાદુર ખાન એક એજન્ટને 20,000ની બાંગ્લાદેશી કરન્સી ટાકા ચૂકવીને ભારતમાં ઘૂસ્યો હતો. હાલમાં બહાદુર કડિયા કામ કરી રહ્યો છે. બહાદુરે પાલઘરમાં સીએસસી સેન્ટર ચલાવતા ભૂપેન્દ્ર અમરનાથ તિવારીને 5,000 આપીને બૉગસ આધારકાર્ડ બનાવડાવ્યુ હતું, જે આરોપીની પણ ધરપકડ કરી વધુ પૂછપરછ ઉત્રાણ પોલીસે હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સૌથી મોટા સમાચાર, ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ બોમ્બ ફોડ્યો
સૌથી મોટા સમાચાર, ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ બોમ્બ ફોડ્યો
'રૂબરૂ મળ્યા ત્યારે ગોપાલ ઇટાલિયા એક શબ્દ ન બોલ્યા': ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો મોટો દાવો
'રૂબરૂ મળ્યા ત્યારે ગોપાલ ઇટાલિયા એક શબ્દ ન બોલ્યા': ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો મોટો દાવો
ટ્રમ્પે ભારત પર લગાવ્યો 25% વધારાનો ટેરિફ તો શશિ થરૂરે આપી પહેલી પ્રતિક્રિય, જાણો તેમણે શું કહ્યું?
ટ્રમ્પે ભારત પર લગાવ્યો 25% વધારાનો ટેરિફ તો શશિ થરૂરે આપી પહેલી પ્રતિક્રિય, જાણો તેમણે શું કહ્યું?
હિમાચલ-ઉત્તરાખંડમાં એક સપ્તાહ સુધી ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
હિમાચલ-ઉત્તરાખંડમાં એક સપ્તાહ સુધી ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડમ્પર પર વાગશે બ્રેક ?
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીની ચોરી કે કૌભાંડ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ફરાળ ઉપવાસ તોડાવશે
LRD Written Exam Result : લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના માર્ક જાહેર, પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે માર્ક
BIG News for Saurashtra Farmer: સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર, રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌથી મોટા સમાચાર, ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ બોમ્બ ફોડ્યો
સૌથી મોટા સમાચાર, ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ બોમ્બ ફોડ્યો
'રૂબરૂ મળ્યા ત્યારે ગોપાલ ઇટાલિયા એક શબ્દ ન બોલ્યા': ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો મોટો દાવો
'રૂબરૂ મળ્યા ત્યારે ગોપાલ ઇટાલિયા એક શબ્દ ન બોલ્યા': ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો મોટો દાવો
ટ્રમ્પે ભારત પર લગાવ્યો 25% વધારાનો ટેરિફ તો શશિ થરૂરે આપી પહેલી પ્રતિક્રિય, જાણો તેમણે શું કહ્યું?
ટ્રમ્પે ભારત પર લગાવ્યો 25% વધારાનો ટેરિફ તો શશિ થરૂરે આપી પહેલી પ્રતિક્રિય, જાણો તેમણે શું કહ્યું?
હિમાચલ-ઉત્તરાખંડમાં એક સપ્તાહ સુધી ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
હિમાચલ-ઉત્તરાખંડમાં એક સપ્તાહ સુધી ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરને લઈ અંબાલાલે કરી દિધી મોટી આગાહી, જાણો
Gujarat Rain: ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરને લઈ અંબાલાલે કરી દિધી મોટી આગાહી, જાણો
Ahmedabad Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Ahmedabad Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Hanuman Chalisa: મુસાફરી કરતી વખતે હનુમાન ચાલીસાનું પુસ્તક સાથે રાખવું યોગ્ય છે કે અયોગ્ય?
Hanuman Chalisa: મુસાફરી કરતી વખતે હનુમાન ચાલીસાનું પુસ્તક સાથે રાખવું યોગ્ય છે કે અયોગ્ય?
TATA ગ્રુપની વધુ એક કંપની બજારમાં ધમાલ મચાવશે, આવી રહ્યો છે આ વર્ષનો સૌથી મોટો IPO
TATA ગ્રુપની વધુ એક કંપની બજારમાં ધમાલ મચાવશે, આવી રહ્યો છે આ વર્ષનો સૌથી મોટો IPO
Embed widget