શોધખોળ કરો

South Africa: મહિલાએ એક સાથે 10 બાળકોને આપ્યો જન્મ, તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ

મહિલાએ એક સાથે 10 બાળકોને જન્મ આપીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ગયા મહિને એક જ સગર્ભાવસ્થામાં સૌથી વધુ બાળકોને જન્મ આપવાનો રેકોર્ડ મોરોક્કોના માલીની હલીમા સીસી નામની મહિલા દ્વારા બનાવવામાં આવ્યો હતો.

આજકાલ કોઈ મહિલાની ડિલીવરીના સમયે એક સાથે 3થી 4 બાળકોને જન્મ આપે તો તે સામાન્ય વાત થઈ ગઈ છે, પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે એક મહિલાએ એક સાથે 10 બાળકોને જન્મ આપ્યો હોય? સાઉથ આફ્રીકામાં કંઈક આવું જ થયું છે, અહીં એક મહિલાએ 10 બાલકોને જન્મ આપીને બધાને ચૌંકાવી દીધા છે. જાણકારી અનુસાર 7 જૂનના રોજ 37 વર્ષની ગોસિયામી ધમારા સિટહોલ નામની મહિલાએ એક સાથે 10 બાળકોને જન્મ આપીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મહિલાની ડિલિવરી ઓપરેશનથી થઈ છે, જ્યાં તેને સાત દીકરા અને ત્રણ દીકરીને જન્મ આપ્યો છે.

મહિલાએ એક સાથે 10 બાળકોને જન્મ આપીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ગયા મહિને એક જ સગર્ભાવસ્થામાં સૌથી વધુ બાળકોને જન્મ આપવાનો રેકોર્ડ મોરોક્કોના માલીની હલીમા સીસી નામની મહિલા દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેણે 9 બાળકોને જન્મ આપીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું. પરંતુ હવે તેનો રેકોર્ડ ફક્ત એક મહિનામાં જ તૂટી ગયો. જોકે હજી સુધી ગીનસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે આ વાતની પુષ્ટિ કરી નથી, પણ ટૂંક જ સમયમાં આ રેકોર્ડ આ મહિલાના નામે બની શકે છે.

આ ડિલિવરી દરમિયાન ડોકટરોને ઓન ચિંતા હતી કે કદાચ બાળકો જીવિત રહે અને ગોસિયામે થમારા કદાચ બચી ન પણ શકે. પણ આશ્ચર્યયની વાત એ છે કે 10 બાળકો અને તેની માતા એકદમ સ્વસ્થ રહ્યા. પણ આ બધા બાળકોને અમુક મહિનાઓ સુધી ઇન્કયુબેટરમાં રાખવામાં આવશે. 10 બાળકોને જન્મ આપ્યા બાદ તે ઘણી ખુશ છે.  પરંતુ તેમને હજુ પણ 2 મહિના ઓબ્ઝરવેશનમાં રાખવામાં આવશે. પહેલા તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. હવે તેમાંથી તે બહાર આવી ગયા છે. 10 ડોક્ટરો અને 25 નર્સોની ટીમ તેમની દેખરેખ કરી રહી છે.

પ્રેગ્નેન્સી દરમિયાન બીમારી હતી સિટહોલ

આફ્રીકી મીડિયા અનુસારસ સિટહોલ અને તેના બાળકો સ્વસ્થ છે અને થોડા સમય સુધી ડોક્ટરોની નજર હેઠળ રહેશે. જ્યારે સિટહોલે કહ્યું કે, તે પ્રેગનેન્સી દરમિયાન ઘણી બીમારી થઈ ગઈ હતી અને તેના માટે તે સમય ઘણો મુશ્કેલભર્યો હતો. સિટહોલ અનુસાર તેના પૂરા શરીરમાં દુખાવો રહેતો હતો, પરંતુ હવે તે ઠીક છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
Embed widget