શોધખોળ કરો

Chhath Puja 2023: છઠ્ઠ પૂજાના દિવસે મહિલાઓ કારણે નાક સુધી લગાવે છે સિંદૂર, જાણો વ્રત અને પૂજાનું મહત્વ

Chhath Puja 2023: છઠ પૂજા દરમિયાન મહિલાઓ સિંદૂરથી માંગ ભરે છે, પરંતુ છઠ પૂજા દરમિયાન સિંદૂર ભરવાનો આ પ્રકાર અલગ છે. આખી માંગ નાકથી નાક સુધી ભરાય છે. આવો જાણીએ તેની પાછળનું કારણ.

પ્રતીકાત્મક તસવીર

1/8

2/8
17 નવેમ્બરથી છઠ પૂજાનો પ્રારંભ થઈ ગયો. . આ ઉત્સવ 4 દિવસ એટલે કે 20 નવેમ્બર સુધી ચાલશે. છઠનો તહેવાર કારતક મહિનાની છઠ્ઠી તારીખે ઉજવવામાં આવે છે. છઠ દરમિયાન, સ્ત્રીઓ ઘણીવાર નાકથી કપાળ સુધી સિંદૂર લગાવે છે.

3/8
સિંદૂર લગ્નની નિશાની માનવામાં આવે છે. છઠ પૂજા દરમિયાન મહિલાઓ નાકથી કપાળ સુધી સિંદૂર લગાવે છે. એવું માનવામાં આવે છે કે સ્ત્રી જેટલા લાંબો  સિંદૂર લગાવે છે, તેનો પતિ તેટલું દિર્ઘ આયુ મળે છે.

4/8
બાળકો માટે છઠ વ્રત રાખવામાં આવે છે. પરંતુ આ દિવસે મહિલાઓ તેમના બાળકો અને પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે. લાંબુ સિંદૂર પતિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

5/8
બિહારમાં માન્યતા છે કે, જ્યાં સુધી ભરી શકાય સિંદૂર લાંબો ભરવો જોઇએ, જેનાથી પતિનુ દિર્ઘ આયુ થાય.

6/8
છઠ પૂજા દરમિયાન મેકઅપનું પણ વિશેષ મહત્વ હોય છે. આ પૂજા દરમિયાન ઉપવાસ કરતી મહિલાઓ આ દિવસે  સોળ શૃંગાર  કરે છે. આ મેક-અપ દરમિયાન મહિલાઓ નાકથી કપાળ સિંદૂર પણ કરે છે.

7/8
સીતાએ મુગ્દલ ઋષિના આશ્રમમાં રહીને છ દિવસ સુધી ભગવાન સૂર્યની પૂજા કરી. સપ્તમી પર, સૂર્યોદય સમયે, ફરીથી અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું અને તેમને  સૂર્ય ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.

8/8
એવું માનવામાં આવે છે કે છઠના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી વ્રત કરનારાઓની સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ વ્રત મહાભારત કાળમાં શરૂ થયું હતું.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે

ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...

Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....

Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી

રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે

દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 

Embed widget