શોધખોળ કરો
Safest SUVs in india: સેફ્ટીના મામલે દેશમાં અવ્વલ છે આ 5 એસયુવી કારો, કરો એક નજર....
જો તમે આ તહેવારોની સિઝનમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કારને ખરીદવાનું પ્લાનિંગ બનાવી લીધું છે, તો અહીં અમે તમને એવી પાંચ એસયુવી કારો વિશે બતાવી રહ્યાં છીએ

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Safest SUVs in india: ભારતીય માર્કેટમાં કેટલીય કંપનીઓ પોતાની ખાસિયત વાળી અને સ્પેશ્યલ ફિચર્સ વાળી કારો ઉપલબ્ધ કરાવી દીધી છે. આજકાલ સેફ અને સિક્યૉર એસયુવી કારોની ખુબ જ બોલબાલા છે. જો તમે આ તહેવારોની સિઝનમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કારને ખરીદવાનું પ્લાનિંગ બનાવી લીધું છે, તો અહીં અમે તમને એવી પાંચ એસયુવી કારો વિશે બતાવી રહ્યાં છીએ, જે સેફ્ટીના મામલે દેશમાં અવ્વલ છે. જુઓ ઓપ્શન...
2/6

આ લિસ્ટમાં પહેલું નામ તાજેતરમાં લૉન્ચ થયેલી SUV Tata Harrier Faceliftનું છે. ગ્લૉબલ એનસીએપીમાં તેને એડલ્ટ અને ચાઇલ્ડ ઓક્યૂપેન્ટ સુરક્ષામાં 5 રેટિંગ આપવામાં આવ્યું છે.
3/6

બીજું નામ ટાટા સફારી ફેસલિફ્ટ છે, જે હેરિયરની જેમ જ જીએનસીએપી ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ અને ચાઇલ્ડ ઓક્યૂપેન્ટ 5 સ્ટાર સલામતી રેટિંગ સાથે ઉપલબ્ધ છે.
4/6

GNCAP માં 5 સ્ટાર રેટિંગ ધરાવતી ત્રીજી SUV સ્કૉડા કુશોક છે, જે એડલ્ટ અને ચાઇલ્ડ ઓક્યૂપેન્ટ બંને માટે છે. 5 સ્ટાર રેટિંગ મેળવનારી આ પહેલી કાર છે.
5/6

ફૉક્સવેગન તાઈગન આગળ છે. કુશોકની જેમ તે પણ એડલ્ટ અને ચાઇલ્ડ ઓક્યૂપેન્ટ બંનેની સુરક્ષા માટે 5 સ્ટાર રેટિંગથી સજ્જ છે.
6/6

આ યાદીમાં પાંચમી SUV મહિન્દ્રા સ્કૉર્પિયોનું N વેરિઅન્ટ છે, જે સ્થાનિક બજારમાં વર્ષોથી રાજ કરી રહી છે. તેના રેટિંગ વિશે વાત કરીએ તો, તે એડલ્ટ અને ચાઇલ્ડ ઓક્યૂપેન્ટ 5 સ્ટાર સેફ્ટી રેટિંગ અને બાળક માટે 3 સ્ટાર સેફ્ટી રેટિંગથી સજ્જ છે.
Published at : 01 Nov 2023 11:20 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ખેતીવાડી
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
