જો કે, સુલગ્નાને સૌથી વધુ ઓળખ મર્ડર-2 થી મળી હતી. ફિલ્મમાં તેનો રોલ લીડ નહોતો પરંતુ મહત્વનો રોલ હતો. તે સિવાય તે અજય દેવગનની રેડ ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે.
2/6
તે અંબર ધરા સીરિયલમાં નજર આવી ચુકી છે. તે સિવાય તેણે બિદાઈ અને દો સહેલિયા શો પણ કર્યો છે.
3/6
બિસ્વા કલ્યાણ રથ એક જાણીતા સ્ટેન્ડ અપ કોમેડિયન છે. તેના વીડિયો ખૂબ જોવાઈ છે. સોશિયલ મીડિયા પર તેની ઘણી ફેન ફોલોઈંગ છે.
4/6
સુલગ્ના પાણિગ્રહીની વાત કરીએ તો તે મર્ડર-2માં નજર આવી હતી. જો કે, તેણે પહેલા નાના પડદા પરથી પોતાના કેરિયરની શરુઆત કરી હતી.
5/6
લગ્નમાં પરિવારના લોકો અને ખાસ મિત્રો જ હાજર રહ્યા હતા. ખાસ વાત તો એ છે કે, લગ્નની કોઈને ખબર સુધા પડી નથી અને આ બન્નેના રિલેશનશિપની પણ કોઈને ભનક લાગી નથી. એવામાં અચાનક લગ્ન કરીને તેઓએ પોતાના ફેન્સને એક મોટી સરપ્રાઈઝ આપી દીધી છે.
6/6
જાણીતા કૉમેડિયન કલ્યાણ રથ અને એક્ટ્રેસ સુલગ્ના પાનિગ્રહીએ લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા છે. બન્નેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના જીવનની ખૂબસૂરત પળની તસવીરો શેર કરી છે અને પોતાના લગ્નની જાણકારી આપી છે.