શોધખોળ કરો
સલમાનની આ હૉટ એક્ટ્રેસે પહેર્યો સાડા ત્રણ લાખનો ડ્રેસ, તસવીરો વાયરલ થતાં લોકો ચોંક્યા, જુઓ ફ્લૉરલ ડ્રેસની ઝલક.....

Jacqueline_Fernandez
1/12

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝને તાજેતરમાં જ મુંબઇમાં એક ઇવેન્ટ દરમિયાન સુંદર અંદાજમાં સ્પૉટ કરવામાં આવી, આ દરમિયાન જેકલિન ફર્નાન્ડિઝના ડ્રેસની ખુબ ચર્ચા થઇ હતી.
2/12

જેકલિન ફર્નાન્ડિઝના આ ફ્લૉરલ વન પીસ ડ્રેસ ભલે તમને સિમ્પલ લાગી રહ્યો હોય, પરંતુ આ ડ્રેસની કિંમત જાણીને તમારા પણ હોશ ઉડી જશે. (Photo Credit: Manav Manglani)
3/12

જેકલિન ફર્નાન્ડિઝના આ Dolce & Gabbana લેવલના ડ્રેસની ચર્ચા ખુબ થઇ રહી છે. આ ડ્રેસની કિંમતની વાત કરીએ તો આ 3,47,276 રૂપિયાનો છે. (Photo Credit: Manav Manglani)
4/12

આ તસવીરોને જોયા બાદ સ્પષ્ટ છે કે જેકલિન ફર્નાન્ડિઝ આમાં ખુબ કન્ફોર્ટેબલ ફીલ કરી રહી છે. (Photo Credit: Manav Manglani)
5/12

આની સાથે જ જેકલિન ફર્નાન્ડિઝના ડ્રેસના કલર્સ પણ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યાં છે. (Photo Credit: Manav Manglani)
6/12

તસવીરોમાં તમે જોઇ શકો છો કેજેકલિન ફર્નાન્ડિઝ આ ડ્રેસમાં ખુશ થઇને ફૂંદરડી ફરતી અને ઠૂમકા મારતી દેખાઇ રહી છે. (Photo Credit: Manav Manglani)
7/12

જેકલિન ફર્નાન્ડિઝે પોતાના આ લૂકને લાઇટ બનાવવા માટે કોઇપણ જ્વેલરીનો ઉપયોગ ન હતો કર્યો. (Photo Credit: Manav Manglani)
8/12

વળી, આ લૂકને પુરો કરવા માટે હાઇ હીલ્સ પહેરેલી હતી. (Photo Credit: Manav Manglani)
9/12

ઉલ્લેખનીય છે કે જેકલિન ફર્નાન્ડિઝે પૉસ્ટર લૉન્ચિંગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. (Photo Credit: Manav Manglani)
10/12

આગળની સ્લાઇડ્સમાં જુઓ બીજી કેટલીક સુંદર તસવીરો... (Photo Credit: Manav Manglani)
11/12

(Photo Credit: Manav Manglani)
12/12

(Photo Credit: Manav Manglani)
Published at : 01 Aug 2021 02:21 PM (IST)
આગળ જુઓ
Advertisement