શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બિકીની પહેરીને વૉટરપાર્કમાં આ છોકરા સાથે મસ્તી કરતી દેખાઇ કંગના રનૌત, હૉટ તસવીરો વાયરલ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/15/2adbdbf5c003cbe4287c4d1af727a10a_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Kangna_R_
1/8
![મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત આજકાલ ફિલ્મ ધાકડનુ શૂટિંગ પુરુ કરીને પરિવારની સાથે સમય વિતાવી રહી છે. તાજેતરમાં જ તેને પોતાના ભત્રીજાની સાથે વૉટરપાર્કમાં ટાઇમ સ્પેન્ડ કર્યો હતો. પુલમાંથી બન્નેની જોરદાર મસ્તી કરતી તસવીરો પણ કંગનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/15/827fc223cb0881742ad965c23fc5ba794e351.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત આજકાલ ફિલ્મ ધાકડનુ શૂટિંગ પુરુ કરીને પરિવારની સાથે સમય વિતાવી રહી છે. તાજેતરમાં જ તેને પોતાના ભત્રીજાની સાથે વૉટરપાર્કમાં ટાઇમ સ્પેન્ડ કર્યો હતો. પુલમાંથી બન્નેની જોરદાર મસ્તી કરતી તસવીરો પણ કંગનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
2/8
![આ તસવીરોમાં કંગના રનૌતને બુડાપેસ્ટના એક વૉટરપાર્કમાં એન્જૉય કરતી દેખી શકાય છે. કંગનાની સાથે બહેન રંગોલી ચંદેલનો દીકરો પૃથ્વી પણ ખુબ એન્જૉય કરી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/15/907ec03600ab52f1e72e45d2cacc3a77c745c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં કંગના રનૌતને બુડાપેસ્ટના એક વૉટરપાર્કમાં એન્જૉય કરતી દેખી શકાય છે. કંગનાની સાથે બહેન રંગોલી ચંદેલનો દીકરો પૃથ્વી પણ ખુબ એન્જૉય કરી રહ્યો છે.
3/8
![કંગનાએ આ દરમિયાન ડાર્ક બ્લૂ કલર કે સ્વિમ સૂટ પહેરેલો હતો. તેને માથા પર હેટ પણ લગાવેલી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/15/468def17eae4f2f3f6500d8657601c7852942.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કંગનાએ આ દરમિયાન ડાર્ક બ્લૂ કલર કે સ્વિમ સૂટ પહેરેલો હતો. તેને માથા પર હેટ પણ લગાવેલી હતી.
4/8
![આ તસવીરો શેર કરતા કંગના રનૌતે લખ્યું કે તે વૉટર પર્સન નથી, પરંતુ ભત્રીજાની સાથે તેને ખુબ એન્જૉય કર્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/15/e2302df5bd74181440c02523286746850f87a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરો શેર કરતા કંગના રનૌતે લખ્યું કે તે વૉટર પર્સન નથી, પરંતુ ભત્રીજાની સાથે તેને ખુબ એન્જૉય કર્યો.
5/8
![વૉટર પાર્કમાં કંગના રનૌતે ભત્રીજા સાથે જોરદાર મસ્તી કરી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/15/de1499844277ca110199dee3888131987fb04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વૉટર પાર્કમાં કંગના રનૌતે ભત્રીજા સાથે જોરદાર મસ્તી કરી.
6/8
![કંગના રનૌતનો આ અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/15/d18af366086b527fe6f014c268d9ba0331568.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કંગના રનૌતનો આ અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
7/8
![કંગના આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે અને ફેન્સની સાથે દરેક અપડેટ શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/15/368c0de2991c9b96a6ee27b7cc370b0e8ef16.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કંગના આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે અને ફેન્સની સાથે દરેક અપડેટ શેર કરતી રહે છે.
8/8
![કંગના રનૌત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/15/07d8ae256ae1f4d76cd6e0631f00d7db29752.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કંગના રનૌત
Published at : 15 Aug 2021 11:13 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)