શોધખોળ કરો
The Night Manager 2: અનિલ કપૂરથી લઇને આદિત્ય રોય કપૂર સુધી, The Night Manager 2ના સ્ક્રીનિંગમાં પહોંચ્યા બોલિવૂડના આ સ્ટાર્સ
'ધ નાઈટ મેનેજર'ની બીજી સીઝન આજે OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. તેની રિલીઝ પહેલા મુંબઈમાં એક સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડના તમામ સેલેબ્સ પહોંચ્યા હતા.

ફોટોઃ ટ્વિટર
1/10

'ધ નાઈટ મેનેજર'ની બીજી સીઝન આજે OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. તેની રિલીઝ પહેલા મુંબઈમાં એક સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડના તમામ સેલેબ્સ પહોંચ્યા હતા.
2/10

'ધ નાઈટ મેનેજર 2' આજથી OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવી છે. આ સીરિઝની રિલીઝ પહેલા તેની સ્ટારકાસ્ટ સહિત ઘણા સ્ટાર્સ તેની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોવા મળ્યા હતા.ધ નાઈટ મેનેજર 2 ના સ્ક્રિનિંગમાં અનિલ કપૂર ડેશિંગ અવતારમાં આવ્યો હતો.અનિલ કપૂર ઓલ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે કેમેરા સામે પોઝ આપ્યા હતા.
3/10

ધ નાઈટ મેનેજર 2 ના સ્ક્રીનીંગમાં ચંકી પાંડે પણ બ્લેક લુકમાં આવ્યો હતો.
4/10

દરમિયાન આદિત્ય રોય કપૂર પણ ડેશિંગ લુકમાં જોવા મળ્યો હતો
5/10

ધ નાઈટ મેનેજર 2 માં આદિત્ય રોય કપૂર ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી શાન સેનગુપ્તાની મુખ્ય ભૂમિકામાં છે.
6/10

ધ નાઇટ મેનેજર 2 ના સ્ક્રીનિંગ માટે અભિનેત્રી દિશા પટણી પણ સ્ટાઇલિશ અવતારમાં આવી હતી.
7/10

આ દરમિયાન દિશાએ અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર સાથે પોઝ આપ્યા હતા
8/10

પ્રખ્યાત અભિનેતા જયદીપ અહલાવત પણ ધ નાઈટ મેનેજરની સ્ક્રિનિંગમાં પહોંચ્યો હતો.
9/10

વિદ્યા બાલને પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે ધ નાઈટ મેનેજર 2 ના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.
10/10

શોભિતા ઓફ શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. શોભિતા વેબસીરીઝમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
Published at : 30 Jun 2023 10:37 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
