શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Allu Arjun Wife Pics: બે બાળકોની માતા હોવા છતાં ફિટનેસમાં એક્ટ્રેસને ટક્કર આપે છે 'પુષ્પા'ની રિયલ વાઇફ
Allu Arjun Wife Photos: સાઉથ સિનેમાના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને આજે કોઈ ઓળખની જરૂર નથી. પરંતુ આ રિપોર્ટમાં અમે તમને તેની સુંદર પત્નીનો પરિચય કરાવી રહ્યા છીએ.
![Allu Arjun Wife Photos: સાઉથ સિનેમાના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને આજે કોઈ ઓળખની જરૂર નથી. પરંતુ આ રિપોર્ટમાં અમે તમને તેની સુંદર પત્નીનો પરિચય કરાવી રહ્યા છીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/15/49c1cf4c63c4318c966e8474953c76b0170006607089474_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8
![Allu Arjun Wife Photos: સાઉથ સિનેમાના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને આજે કોઈ ઓળખની જરૂર નથી. પરંતુ આ રિપોર્ટમાં અમે તમને તેની સુંદર પત્નીનો પરિચય કરાવી રહ્યા છીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/15/4efdd2f969559e8b1c92e99f32ded48e8d039.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Allu Arjun Wife Photos: સાઉથ સિનેમાના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને આજે કોઈ ઓળખની જરૂર નથી. પરંતુ આ રિપોર્ટમાં અમે તમને તેની સુંદર પત્નીનો પરિચય કરાવી રહ્યા છીએ.
2/8
![વાસ્તવમાં અલ્લુ અર્જુનની પત્નીનું નામ સ્નેહા રેડ્ડી છે. જે ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/15/3fb5ed13afe8714a7e5d13ee506003ddbd919.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાસ્તવમાં અલ્લુ અર્જુનની પત્નીનું નામ સ્નેહા રેડ્ડી છે. જે ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે
3/8
![સ્નેહા રેડ્ડી અને અલ્લુના લગ્ન 6 માર્ચ 2011ના રોજ થયા હતા. લગ્ન બાદ આ કપલ બે બાળકોના માતા-પિતા બન્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/15/f99687dd719c4e8bc6a39e946c3d9ef7c6724.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્નેહા રેડ્ડી અને અલ્લુના લગ્ન 6 માર્ચ 2011ના રોજ થયા હતા. લગ્ન બાદ આ કપલ બે બાળકોના માતા-પિતા બન્યા છે.
4/8
![પરંતુ આજે પણ સ્નેહાએ પોતાની જાતને એકદમ ફિટ રાખી છે. તેની આ સુંદર તસવીરો જોઈને કોઈ વિશ્વાસ નહીં કરી શકે કે તે બે બાળકોની માતા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/15/2de40e0d504f583cda7465979f958a98d4bb0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પરંતુ આજે પણ સ્નેહાએ પોતાની જાતને એકદમ ફિટ રાખી છે. તેની આ સુંદર તસવીરો જોઈને કોઈ વિશ્વાસ નહીં કરી શકે કે તે બે બાળકોની માતા છે.
5/8
![અલ્લુ અર્જુન ખૂબ જ ટૂંક સમયમાં ફિલ્મ 'પુષ્પા 2'માં જોવા મળવાનો છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/15/135007e7085979a7d5b41ce54c0e54d721ee2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અલ્લુ અર્જુન ખૂબ જ ટૂંક સમયમાં ફિલ્મ 'પુષ્પા 2'માં જોવા મળવાનો છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
6/8
![તેમના ચાહકો પણ સ્નેહા અને અલ્લુની જોડી પર ઘણો પ્રેમ વરસાવે છે. આ જ કારણ છે કે આ કપલની તસવીર સોશિયલ મીડિયા પર અપલોડ થતાની સાથે જ વાયરલ થવા લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/15/fac4ef5554f69012fe38d2f1d4e245a6c4e89.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેમના ચાહકો પણ સ્નેહા અને અલ્લુની જોડી પર ઘણો પ્રેમ વરસાવે છે. આ જ કારણ છે કે આ કપલની તસવીર સોશિયલ મીડિયા પર અપલોડ થતાની સાથે જ વાયરલ થવા લાગે છે.
7/8
![બહુ ઓછા લોકો જાણતા હશે કે સ્નેહા સાઉથના એક મોટા બિઝનેસમેનની દીકરી છે અને તેનો પરિવાર અલ્લુ સાથે તેના લગ્ન માટે બિલકુલ તૈયાર નહોતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/15/e4bde0eb46b8f32ef4b4207f5344b4d45d296.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બહુ ઓછા લોકો જાણતા હશે કે સ્નેહા સાઉથના એક મોટા બિઝનેસમેનની દીકરી છે અને તેનો પરિવાર અલ્લુ સાથે તેના લગ્ન માટે બિલકુલ તૈયાર નહોતો.
8/8
![પરંતુ એક દિવસ અલ્લુના પ્રયાસોને જોઇને સ્નેહાનો પરિવાર લગ્ન માટે સહમત થયો અને પરિવારના આશિર્વાદ સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/15/86c3cbc8cde622a8c725d89a88bdcb96bfa26.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પરંતુ એક દિવસ અલ્લુના પ્રયાસોને જોઇને સ્નેહાનો પરિવાર લગ્ન માટે સહમત થયો અને પરિવારના આશિર્વાદ સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા.
Published at : 15 Nov 2023 10:07 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)