શોધખોળ કરો
Surbhi Chandna Photo: સુરભી ચંદનાએ સાડીમાં લુકમાં વર્તાવ્યો કહેર

સુરભી ચંદના
1/6

સુરભી ચંદના હંમેશા તેના સ્ટાઇલીંગ લુકને કારણે ચર્ચામાં રહે છે. ફરી એકવાર સુરભી પોતાના લુકથી ફેન્સને દિવાના બનાવતી જોવા મળી રહી છે.
2/6

સુરભીનું નામ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસની યાદીમાં સામેલ છે. આ જ કારણ છે કે તેના ચાહકોની સંખ્યા પણ લાખોમાં છે.
3/6

સુરભી ચંદનાએ એકતા કપૂરના ફેમસ શો નાગિનથી ઘરે-ઘરે પોતાની ખાસ ઓળખ મેળવી છે.
4/6

સુરભી ચંદનાએ તાજેતરમાં જ તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં અભિનેત્રીનો સાડી લુક જોવા મળી રહ્યો છે.
5/6

સુરભી ચંદના રંગબેરંગી સાડીમાં હંમેશની જેમ અદભૂત અને સુંદર લાગી રહી છે.
6/6

સુરભી ચંદના સાડી લુકમાં પોતાના ફેન્સના ધબકારા વધારી રહી છે(All Photos-Instagram)
Published at : 11 Jul 2022 07:21 PM (IST)
આગળ જુઓ
Advertisement