શોધખોળ કરો
Aditi Rao Hydari: એક્ટ્રેસ અદિતી રાવ હૈદરીએ કરાવ્યું શાનદાર ફોટોશૂટ, જુઓ તસવીરો
Aditi Rao Hydari: એક્ટ્રેસ અદિતી રાવ હૈદરીએ કરાવ્યું શાનદાર ફોટોશૂટ, જુઓ તસવીરો

અદિતી રાવ હૈદરી
1/8

બોલીવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ અદિતી રાવ હૈદરીને તમામ લોકો સારી રીતે ઓળખે છે. અભિનેત્રી તેના ગ્લેમરસ અંદાજને લઈ જાણીતી છે.
2/8

અદિતી પાસે શાનદાર આઉટફિટનું કલેક્શન છે. એક્ટ્રેસ દરરોજ નવા લૂકમાં સ્પોટ થાય છે.
3/8

હાલમાં જ અભિનેત્રીએ શાનદાર ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે.
4/8

નવા સિમ્પલ લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
5/8

એક્ટ્રેસનો આ ગ્લેમરસ અંદાજ ચાહકોને પણ પસંદ આવી રહ્યો છે.
6/8

અભિનેત્રી અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
7/8

બ્લૂ કલરના આઉટફિટમાં અદિતી રાવ હૈદરીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.
8/8

(તમામ તસવીરો અદિતી ઈન્સ્ટાગ્રામ)
Published at : 22 Mar 2024 11:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આઈપીએલ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
