શોધખોળ કરો
Pics: એરપોર્ટ પર યલો ટી-શર્ટ બ્લૂ પેન્ટમાં એકદમ સ્ટાઇલિશ લાગી Deepika Padukone, એક્ટ્રેસના સ્પૉર્ટી લૂક પર ફિદા થયા ફેન્સ
દીપિકા પાદુકોણ આજે સવારે મુંબઈ એરપોર્ટ પર સ્પૉટ થઇ હતી.
![દીપિકા પાદુકોણ આજે સવારે મુંબઈ એરપોર્ટ પર સ્પૉટ થઇ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/26/9a7257fc07af0ddb48cea906e788ffac168250464154377_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/11
![Deepika Padukone Pics: બૉલીવુડની સૌથી સ્ટાઇલિશ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ફરી એકવાર ચર્ચામાં આવી છે. દીપિકા પાદુકોણ આજે સવારે મુંબઈ એરપોર્ટ પર સ્પૉટ થઇ હતી. આ દરમિયાન અભિનેત્રી કેઝ્યૂઅલ લૂકમાં ખૂબ જ આકર્ષક દેખાઇ રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/26/ee7168c43eca18671e1f00ec2f49f6d3a9630.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Deepika Padukone Pics: બૉલીવુડની સૌથી સ્ટાઇલિશ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ફરી એકવાર ચર્ચામાં આવી છે. દીપિકા પાદુકોણ આજે સવારે મુંબઈ એરપોર્ટ પર સ્પૉટ થઇ હતી. આ દરમિયાન અભિનેત્રી કેઝ્યૂઅલ લૂકમાં ખૂબ જ આકર્ષક દેખાઇ રહી હતી.
2/11
![દીપિકા પાદુકોણે અભિનેત્રીઓમાંની એક છે, જે હંમેશા એરપોર્ટ પર પોતાના ફેશનેબલ લૂકથી લોકોને દિવાના બનાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/26/ea1d9098729711038b494d59ad30a9324a62b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દીપિકા પાદુકોણે અભિનેત્રીઓમાંની એક છે, જે હંમેશા એરપોર્ટ પર પોતાના ફેશનેબલ લૂકથી લોકોને દિવાના બનાવે છે.
3/11
![ફરી એકવાર દીપિકા પાદુકોણે ઓહ-સો-ગ્લેમ લૂક છોડી દીધો છે, અને તેના એરપોર્ટ લૂક માટે સ્પોર્ટી કપડાં પસંદ કર્યો છે. એક્ટ્રેસના આ કેઝ્યૂઅલ લૂકના ખુબ વખાણ થઈ રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/26/08ccbc9580048a197bb09fca0ebde867fa363.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફરી એકવાર દીપિકા પાદુકોણે ઓહ-સો-ગ્લેમ લૂક છોડી દીધો છે, અને તેના એરપોર્ટ લૂક માટે સ્પોર્ટી કપડાં પસંદ કર્યો છે. એક્ટ્રેસના આ કેઝ્યૂઅલ લૂકના ખુબ વખાણ થઈ રહ્યા છે.
4/11
![દીપિકા પાદુકોણ એરપોર્ટ પર યલો ટી-શર્ટ અને બ્લૂ જોગર્સમાં દેખાઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/26/5f2eea4e334b85348e50aa40f6981f2a41330.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દીપિકા પાદુકોણ એરપોર્ટ પર યલો ટી-શર્ટ અને બ્લૂ જોગર્સમાં દેખાઇ છે.
5/11
![તેને આ દરમિયાન ખુલ્લા વાળ, સામાન્ય મેકઅપ, સફેદ સ્નીકર્સ, કાળા ગૉગલ્સ અને સ્ટાઇલિશ હેન્ડબેગ સાથે તેના લૂકને પુરો કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/26/8f4f4618b1940403fff447e96978909c19045.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેને આ દરમિયાન ખુલ્લા વાળ, સામાન્ય મેકઅપ, સફેદ સ્નીકર્સ, કાળા ગૉગલ્સ અને સ્ટાઇલિશ હેન્ડબેગ સાથે તેના લૂકને પુરો કર્યો છે.
6/11
![અભિનેત્રીએ તેના સ્પોર્ટી-કમ્ફર્ટેબલ કપડામાં શાનદાર અને સ્ટાઇલિશ વાઇબ્સ આપ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/26/1d59a477d3f3b623056ba54ff8ca350002065.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ તેના સ્પોર્ટી-કમ્ફર્ટેબલ કપડામાં શાનદાર અને સ્ટાઇલિશ વાઇબ્સ આપ્યા હતા.
7/11
![દીપિકા પાદુકોણના આ કેઝ્યૂઅલ લૂકની તસવીરો હવે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે, અને ફેન્સે અભિનેત્રીના નૉ ગ્લેમ લૂકના ખુબ વખાણ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/26/3d1b4849af8afee2818668436b877f8507467.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દીપિકા પાદુકોણના આ કેઝ્યૂઅલ લૂકની તસવીરો હવે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે, અને ફેન્સે અભિનેત્રીના નૉ ગ્લેમ લૂકના ખુબ વખાણ કરી રહ્યા છે.
8/11
![એરપોર્ટના એન્ટ્રી ગેટ પર પહોંચીને દીપિકા પાદુકોણે કેમેરા માટે તસવીરો પણ ક્લિક કરી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/26/914ef799093ae67547913c3df632ee84a96af.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એરપોર્ટના એન્ટ્રી ગેટ પર પહોંચીને દીપિકા પાદુકોણે કેમેરા માટે તસવીરો પણ ક્લિક કરી.
9/11
![પેપ્સ માટે પૉઝ આપતી વખતે દીપિકાએ તેની મિલિયન ડૉલરની સ્માઇલ આપી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/26/f7c2f15bbf1ccae60f030ec3a76261edff77d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પેપ્સ માટે પૉઝ આપતી વખતે દીપિકાએ તેની મિલિયન ડૉલરની સ્માઇલ આપી છે.
10/11
![દીપિકા પાદુકોણના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની પાસે ઘણીબધી મનોરંજક અને મોટી ફિલ્મો છે. તે ટુંક સમયમાં સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ ફાઈટરમાં ઋત્વિક રોશન સાથે જોવા દેખાશે. આ ફિલ્મ ભારતની પ્રથમ એરિયલ એક્શન ફિલ્મ છે. તેમાં અનિલ કપૂર અને કરણ સિંહ ગ્રોવર પણ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/26/e1e4fa2582c77919a5f3903b95c75c05182a5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દીપિકા પાદુકોણના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની પાસે ઘણીબધી મનોરંજક અને મોટી ફિલ્મો છે. તે ટુંક સમયમાં સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ ફાઈટરમાં ઋત્વિક રોશન સાથે જોવા દેખાશે. આ ફિલ્મ ભારતની પ્રથમ એરિયલ એક્શન ફિલ્મ છે. તેમાં અનિલ કપૂર અને કરણ સિંહ ગ્રોવર પણ છે.
11/11
![આ ઉપરાંત દીપિકા પાદુકોણ પાસે અમિતાભ બચ્ચન સાથે 'ધ ઈન્ટર્ન રિમેક' અને પ્રભાસ સાથે 'પ્રૉજેક્ટ કે' છે. દીપિકાએ અજય દેવગન સાથે 'સિંઘમ અગેઇન' પણ કરી છે. હાલમાં રિપોર્ટ છે કે, રોહિત શેટ્ટી નિર્દેશિત આ ફિલ્મ 2024માં સ્વતંત્રતા દિવસ પર રિલીઝ થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/26/1959602bd1558ac30c8fc921e855010c5b963.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઉપરાંત દીપિકા પાદુકોણ પાસે અમિતાભ બચ્ચન સાથે 'ધ ઈન્ટર્ન રિમેક' અને પ્રભાસ સાથે 'પ્રૉજેક્ટ કે' છે. દીપિકાએ અજય દેવગન સાથે 'સિંઘમ અગેઇન' પણ કરી છે. હાલમાં રિપોર્ટ છે કે, રોહિત શેટ્ટી નિર્દેશિત આ ફિલ્મ 2024માં સ્વતંત્રતા દિવસ પર રિલીઝ થશે.
Published at : 26 Apr 2023 03:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)