ગૌહરે તસવીર શેર કરતા કેપ્શનની જગ્યાએ તેમાં રિંગની ઇમોજી બનાવી હતી.
2/8
તાજેતરમાંજ ગૌહરે જૈદની સાથે પોતાની સગાઇની તસવીર પમ શેર કરી હતી, આ તસવીરમાં બન્ને એકબીજાને પ્રેમથી જોઇ રહ્યાં છે.
3/8
વળી, ગૌહરે પોતાની સાસુમાંના આ પ્રેમ અને સપોર્ટ માટે આભાર વ્યક્ત કર્યો છે. ગૌહરે આ તસવીર પર કૉમેન્ટ કરતા લખ્યું- આટલો બધો પ્રેમ આપવા માટે આભાર. તમે બેસ્ટ છો. ગૌહર અને ફરજાનાની આ તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
4/8
ત્યારથી બન્ને ખુબ ચર્ચામાં આવી ગયા છે. બન્નેની તસવીરોથી આખુ સોશ્યલ મીડિયા ચર્ચાએ ચઢ્યુ છે.
5/8
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા જ ગૌહર ખાને પોતાના અને જૈદના લગ્નની જાહેરાત કરી છે.
6/8
આ તસવીરોની સાથે ફરજાનાએ કેપ્શનમાં લખ્યું- 'અમારા પરિવારમાં તમારુ સ્વાગત છે. જૈદ અને ગૌહર તમને અભિનંદન. મારા આશીર્વાદ, પ્રેમ અને સપોર્ટ તમારી સાથે છે. ખુશ રહો.'
7/8
જૈદ દરબારની માં ફરજાના દરબારે તાજેતરમાંજ ગૌહર ખાનની સાથે પોતાની તસવીર શેર કરી છે.
8/8
મુંબઇઃ અભિનેત્રી ગૌહર ખાન આજકાલ પોતાની લવ લાઇફને લઇને ખુબ ચર્ચામાં છે, ઇસ્માઇલ દરબારના દીકરા જૈદ દરબારની સાથે સગાઇ થઇ ગઇ છે, હવે એક્ટ્રેસની થનારી સાસુએ ગૌહર ખાનની સાથે એક સુંદર તસવીર પૉસ્ટ કરી છે અને એક શાનદાર કેપ્ટન લખ્યું છે.