શોધખોળ કરો
Rasha Thadani Photo: 'બાર્બી ડોલ' બની રવિનાની લાડલી રાશા, પિંક ડ્રેસમાં આપ્યા ગ્લેમરસ પોઝ
Rasha Thadani Photo: રવિના ટંડન પોતાના જમાનાની હિટ હિરોઇનોના લિસ્ટમાં સામેલ હતી, હવે એક્ટ્રેસની દીકરી પણ મોટી થઇ ગઇ છે. આવામાં ફેન્સને લાગી રહ્યું છે કે, રવિનાની દીકરી તેના નક્સે કદમ પર ચાલશે.

રાશા થડાની
1/6

Rasha Thadani Photo: રવિના ટંડન પોતાના જમાનાની હિટ હિરોઇનોના લિસ્ટમાં સામેલ હતી, હવે એક્ટ્રેસની દીકરી પણ મોટી થઇ ગઇ છે. આવામાં ફેન્સને લાગી રહ્યું છે કે, રવિનાની દીકરી તેના નક્સે કદમ પર ચાલશે.
2/6

બૉલીવુડની હૉટ એક્ટ્રેસ રવીના ટંડનની લાડલી રાશા થડાની અત્યારે માત્ર 18 વર્ષની જ છે, અને તેને સુંદરતામાં મોટી મોટી હીરોઇનોને પણ માત આપી છે. રાશાને સુંદરતા વારસામાં મળી છે.
3/6

રવિના ટંડનની દીકરી રાશા થડાની ખૂબ જ પ્રતિભાશાળી છે. રાશા બહુ જલ્દી એક્ટિંગની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે.
4/6

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેના 753k થી વધુ ફોલોઅર્સ છે. રાશા બ્યૂટી વિધ ધ બ્રેઇનનુ પરફેક્ટ એક્ઝામ્પલ છે.
5/6

સ્ટાર કિડ રાશા પહેલેથી જ ઇન્ટરનેટ સેન્સેશન છે. જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરે છે, તે થોડી જ વારમાં વાયરલ થઈ જાય છે.
6/6

રાશા એટલી સુંદર છે કે લોકો તેને 'મીની તારા સુતરિયા' કહેવા લાગ્યા છે.
Published at : 30 Jan 2024 09:54 PM (IST)
આગળ જુઓ
Advertisement