શોધખોળ કરો
'ફિલ્મફેર 2024'ની રેડ કાર્પેટ પર B-Townએ બિખેર્યો જોરદાર જલવો, રેડ સાડીમાં કરિના કપૂર ખાને લૂંટી મહેફિલ
આલિયા ભટ્ટ ઓફ વ્હાઈટ ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/9

Filmfare Awards 2024: રવિવારે ગુજરાતમાં 69માં ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. આ દરમિયાન બી-ટાઉનના સેલેબ્સે રેડ કાર્પેટ પર પોતાનો જાદુ અને જલવો બન્ને બિખેર્યો હતો.
2/9

'ફિલ્મફેર એવોર્ડ્સ 2024'માં બોલિવૂડની બેબો કરીના કપૂર ખાનનો દબદબો રહ્યો. રેડ કલરની સાડીમાં અભિનેત્રી સુંદર લાગી રહી હતી.
3/9

આલિયા ભટ્ટ ઓફ વ્હાઈટ ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.
4/9

સારા અલી ખાને તેના બ્લેક હાઈ સ્લિટ સિક્વન્સ ગાઉનમાં રેડ કાર્પેટને ચકિત કરી દીધું હતું.
5/9

'એનિમલ' સ્ટાર તૃપ્તિ ડિમરી પણ અદભૂત દેખાતી હતી.
6/9

વિક્રાંત મેસી પણ સૂટ અને બૂટમાં અદ્ભુત લાગતો હતો.
7/9

એશા ગુપ્તાએ બનારસી સાડીમાં બધાને દિવાના બનાવી દીધા. અભિનેત્રી ખરેખર સુંદર લાગી રહી હતી.
8/9

'12મી ફેલ' અભિનેત્રી મેધા શંકર પણ રેડ કલરની સાડીમાં અદભૂત દેખાતી હતી.
9/9

જ્યારે રણબીર કપૂર ઓલ ડાર્સ બ્લૂ કલરના સૂટ અને બોમાં એકદમ હેન્ડસમ લાગતો હતો.
Published at : 29 Jan 2024 01:51 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
