શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bhojpuri Queen: નેહા મલિકે ઓફ શૉલ્ડર ગાઉન પહેરીને વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન, તસવીરો જોઇને ફેન્સ પાણી-પાણી....
તાજેતરમાં જ નેહા મલિકે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્ટરનેટ પર શેર કરીને લોકોની વચ્ચે ધમાલ મચાવી દીધી છે.
![તાજેતરમાં જ નેહા મલિકે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્ટરનેટ પર શેર કરીને લોકોની વચ્ચે ધમાલ મચાવી દીધી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/21/af66dfe63be37f7bb88df5c0aef64be7169787173910177_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8
![Bhojpuri Queen Neha Malik Photos Viral: ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક દરરોજ પોતાની ગ્લેમરસ અદાઓનો જલવો ફેન્સની વચ્ચે બિખેરીને લોકોને પોતાના હૂસ્નની કાયલ બનાવી દે છે. તાજેતરમાં જ નેહા મલિકે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્ટરનેટ પર શેર કરીને લોકોની વચ્ચે ધમાલ મચાવી દીધી છે. આ તસવીરોમાં તેની શોકિંગ અદાઓ જોઇને ફેન્સ મદહોશ થઇ ગયા છે. જુઓ નેહા મલિકની હૉટનેસ....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/21/4a5825f10ffdd0c6dce2e899eaa0190d05ef5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Bhojpuri Queen Neha Malik Photos Viral: ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક દરરોજ પોતાની ગ્લેમરસ અદાઓનો જલવો ફેન્સની વચ્ચે બિખેરીને લોકોને પોતાના હૂસ્નની કાયલ બનાવી દે છે. તાજેતરમાં જ નેહા મલિકે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્ટરનેટ પર શેર કરીને લોકોની વચ્ચે ધમાલ મચાવી દીધી છે. આ તસવીરોમાં તેની શોકિંગ અદાઓ જોઇને ફેન્સ મદહોશ થઇ ગયા છે. જુઓ નેહા મલિકની હૉટનેસ....
2/8
![જ્યારે પણ અભિનેત્રી નેહા મલિક ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા અને વીડિયો પૉસ્ટ કરે છે, ત્યારે ઈન્ટરનેટનું તાપમાન ખુબ જ વધી જાય છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ હૉટ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/21/49bcea26e09014e53e3dcb1503ebe98928cf3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે પણ અભિનેત્રી નેહા મલિક ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા અને વીડિયો પૉસ્ટ કરે છે, ત્યારે ઈન્ટરનેટનું તાપમાન ખુબ જ વધી જાય છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ હૉટ લાગી રહી છે.
3/8
![નેહા મલિક દરરોજ તેની ગ્લેમરસ તસવીરોથી તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે. જોકે તેનો દરેક લૂક પણ જોવા જેવો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/21/6a5aac1539b30f777de5441867e30de16bd12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેહા મલિક દરરોજ તેની ગ્લેમરસ તસવીરોથી તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે. જોકે તેનો દરેક લૂક પણ જોવા જેવો છે.
4/8
![ખાસ વાત છે કે, અભિનેત્રી નેહા મલિકે લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન પર્પલ કલરનો ઓફ શૉલ્ડર ડ્રેસ પહેર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/21/9c75f2d48f1a6cb27a0da93bef588ad9fac24.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખાસ વાત છે કે, અભિનેત્રી નેહા મલિકે લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન પર્પલ કલરનો ઓફ શૉલ્ડર ડ્રેસ પહેર્યો હતો.
5/8
![આ લૂકમાં અભિનેત્રી ખૂબ જ બૉલ્ડ અને સુંદર લાગી રહી હતી. નેહા મલિકનો આ લૂક જોઈને ફેન્સના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/21/731b5e5d81c9287565b3eb68f473a31b197e1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ લૂકમાં અભિનેત્રી ખૂબ જ બૉલ્ડ અને સુંદર લાગી રહી હતી. નેહા મલિકનો આ લૂક જોઈને ફેન્સના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
6/8
![આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે નેહા મલિક ખૂબ જ સેક્સી અંદાજમાં કેમેરા સામે પૉઝ આપતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/21/2127a595dae16bb0941b9cd3e6098fdb03a24.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે નેહા મલિક ખૂબ જ સેક્સી અંદાજમાં કેમેરા સામે પૉઝ આપતી જોવા મળી રહી છે.
7/8
![જ્યારે પણ નેહા મલિક ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પૉસ્ટ કરે છે, ત્યારે તે થોડી જ મિનિટોમાં ચાહકોમાં વાયરલ થવા લાગે છે. અનેકવાર એક્ટ્રેસના બૉલ્ડ ડ્રેસ અપને જોઈને લોકો તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરવા લાગે છે. જોકે કેટલાક લોકો માને છે કે નેહા મલિક ઉર્ફી કરતા વધુ હોટ છે. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રીએ ખેસારી લાલ સાથે ઘણા ભોજપુરી આલ્બમ્સમાં કામ કર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/21/a9b173dfcd6589204c0fbb3d61d1d61b036b7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે પણ નેહા મલિક ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પૉસ્ટ કરે છે, ત્યારે તે થોડી જ મિનિટોમાં ચાહકોમાં વાયરલ થવા લાગે છે. અનેકવાર એક્ટ્રેસના બૉલ્ડ ડ્રેસ અપને જોઈને લોકો તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરવા લાગે છે. જોકે કેટલાક લોકો માને છે કે નેહા મલિક ઉર્ફી કરતા વધુ હોટ છે. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રીએ ખેસારી લાલ સાથે ઘણા ભોજપુરી આલ્બમ્સમાં કામ કર્યું છે.
8/8
![તમામ તસવીરો નેહા મલિકના ઇન્સ્ટાગ્રામ પરથી...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/21/ee4743ae277ea52ed1886096913417648dd0f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો નેહા મલિકના ઇન્સ્ટાગ્રામ પરથી...
Published at : 21 Oct 2023 12:34 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)