શોધખોળ કરો
Disha Patani Photos: બ્લેક થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં દિશા પટનીએ લગાવી આગ
દિશા પટની
1/6

દિશા પટની ફરી એકવાર તેના શાનદાર લુકને લઈને ચર્ચામાં છે. મુંબઈમાં આયોજિત એક એવોર્ડ ફંક્શનમાં હાજરી આપવા પહોંચેલી દિશાનો અલગ અંદાજ જોવા મળ્યો.
2/6

દિશા બ્લેક કલરના ડ્રેસમાં ધૂમ મચાવી રહી હતી. ડ્રેસ એટલો મસ્ત હતો કે દરેકની નજર તેના પર જ ટકેલી હતી.
3/6

દિશાનો ડ્રેસ એકદમ રિવિલિંગ હતો. તેણે બ્લેક થાઈ હાઈ સ્લિટ ગાઉન પહેર્યું હતું.
4/6

દિશાના લુકને કમ્પ્લીટ કરનાર તેનું નાનું પર્સ પણ લાઈમલાઈટમાં છે.
5/6

લાલ લિપસ્ટિકે દિશાના લુકને વધુ શાનદાર બનાવ્યો હતો.
6/6

દિશા ઘણીવાર તેના બોલ્ડ અને ગ્લેમરસ લુકને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
Published at : 16 Jul 2022 03:18 PM (IST)
આગળ જુઓ
Advertisement