શોધખોળ કરો
મુંબઇ એરપોર્ટ પર પાપારાઝીના કેમેરામાં કેદ થઇ માનુષી છિલ્લર
બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લર મુંબઇ એરપોર્ટ પર પાપારાઝીઓના કેમેરામાં કેદ થઇ હતી.

માનુષી છિલ્લર
1/5

બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લર મુંબઇ એરપોર્ટ પર પાપારાઝીઓના કેમેરામાં કેદ થઇ હતી.
2/5

માનુષીએ બ્લેક ક્રોપ ટોપ અને ડેનિમ જિન્સ પહેર્યું હતું.
3/5

જેમાં એક્ટ્રેસ ખૂબ સુંદર લાગી રહી હતી. તસવીરોમાં માનુષી ખૂબ ગોર્જિયસ લાગી રહી છે.
4/5

માનુષી છિલ્લરે મુંબઇ એરપોર્ટ પર પાપારાઝીઓને અનેક પોઝ આપ્યા હતા માનુષી છિલ્લર ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળી હતી.
5/5

અરબાઝ ખાનની પૂર્વ ગર્લફ્રેન્ડ Giorgia Andriani પણ મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી
Published at : 12 Apr 2024 06:43 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગેજેટ
ક્રિકેટ
દેશ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
