શોધખોળ કરો
હોળી રમતા રમતા તેણે મારા સ્કરટમાં હાથ નાખ્યો અને.... અભિનેત્રીનો સનસની ખુલાસો
હોળીનો તહેવાર ખૂબ જ ધૂમ-ધામથી ઉજવવામાં આવે છે. જેમાં લોકો ભારે મોજ-મસ્તી કરે છે. પરંતુ એકવાર હોળીના દિવસે એક અભિનેત્રીની છેડતી કરવામાં આવી હતી.

Sofia Hayat
1/6

સોફિયા હયાતને જાણીતી અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે અને એટલું જ નહીં તે તેના બોલ્ડ અંદાજને કારણે પણ ચર્ચામાં છે. પરંતુ એકવાર હોળીના દિવસે તેની છેડતી કરવામાં આવી હતી અને રંગ લગાવવાની આડમાં એક વ્યક્તિએ તેની સાથે ગંદું કૃત્ય કર્યું હતું.
2/6

સોફિયા હયાતે એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે, તે હોળી પાર્ટીમાં ગઈ હતી અને ત્યાં તેણે ભાંગ પીધી હતી. આટલું જ નહીં, હોળી પણ ખૂબ ધામધૂમથી ઉજવી રહી હતી અને તમામ સ્ટાર્સ ત્યાં હાજર હતા.
3/6

એક્ટ્રેસ વધુમાં જણાવે છે કે એક વ્યક્તિ ત્યાં આવે છે અને તેને ખરાબ રીતે સ્પર્શ કરવા લાગે છે. પહેલા તે મારા સ્કર્ટ પર હાથ મૂકે છે અને પછી ફરીથી આવુ જ કરવા લાગે છે.
4/6

મને તે ગમતું નથી અને મેં તેને ધક્કો માર્યો. ત્યાર બાદ તે ત્યાંથી ઘરે જતી રહે છે. બાદમાં મારો એક મિત્ર મારી મદદ કરે છે અને હું તે પાર્ટીમાંથી મારા ઘરે જતી રહી હતી.
5/6

સોફિયા હયાત તેના વિવાદો માટે પણ જાણીતી છે અને તે તેના બિકીની લુકને કારણે લાઈમલાઈટમાં રહે છે. અભિનેત્રી બિગ બોસ સીઝન 7 માં જોવા મળી હતી.
6/6

આટલું જ નહીં, સોફિયા હયાતના ઘણા ફોટોશૂટે ઈન્ટરનેટ પર હંગામો મચાવ્યો હતો અને એક વખત તેણે ઓમના પોસ્ટર પાસે નગ્ન પોઝ પણ આપ્યો હતો. ત્યારબાદ તેની સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી.
Published at : 10 Mar 2023 07:27 PM (IST)
આગળ જુઓ
Advertisement